Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
भगवतीसूत्र पूर्व शरीर जन्य वेग ही के सद्भाव से नवीन प्रयत्न नहीं करने के कारण धनुष से छूटे हुए बाण की तरह वह सीधा उप्तत्तिस्थान में पहुँच जाता है। यहां यह भी जान लेना चाहिये कि ऋजुगति से जन्मान्तर करने वाले जीव के पूर्व शरीर त्यागते समय ही नये आयुष और गति कर्म का उदय हो जाता है। तथा वक्रगतिवाले जीव के प्रथम वक्र स्थान से नवीन आयु गति और आनुपूर्वी नामकर्म का यथासंभव उदय हो जाता है। क्यों कि प्रथम वक्रस्थान तक ही पूर्वभवीय आयु आदि का उदय रहता है। मुच्यमान जीव के लिए तो अन्तरालगति में आहार का प्रश्न ही नहीं है क्यों कि वह सूक्ष्म स्थूल सब शरीरों से मुक्त है पर संसारी जीव के लिये आहार का प्रश्न है. क्यों कि उसके अन्तराल गति में भी सूक्ष्म शरीर अवश्य होता है आहार का तात्पर्य है स्थूलशरीर योग्य पुद्गलों को ग्रहण करना ऐसा आहार संसारी जीवों में अन्तरालगति के समय में पाया भी जाता है और नहीं भी पाया जाता हैं । जो ऋजुगति से या दो समय की एक विग्रहवाली गति से जाने वाले हैं वे अनाहारक नहीं होते हैं, क्योंकि ऋजुगतिवाले जिस समयमें पूर्व
ત્યારે પૂર્વશરીરજન્ય વેગને જ સદૂભાવથી, નવીન પ્રયત્ન કર્યા વિના પણ – ધનુષમાંથી છૂટેલા તીરની જેમ સીધે ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે. અહીં એ પણ સમજી લેવું જોઈએ કે અજુગતિથી જન્માન્તર કરનાર છવને પૂર્વશરીરનો ત્યાગ કરવાને સમયે જ નવા આયુષ્ય અને ગતિકર્મને ઉદય થઈ જાય છે. તથા વક્રગતિવાળા જીવને પ્રથમ વર્કસ્થાને (પહેલા વળાંકના સ્થાને) નવીન આયુગતિ અને આનુપૂવી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે પ્રથમ વર્કસ્થાન સુધી જ પૂર્વભવના આયુ આદિનો ઉદય રહે છે. મુકત થતા જીવને માટે તો અન્તરાલ ગતિમાં આહારનો પ્રશ્ન જ રહેતું નથી કારણ કે તે તે સૂક્ષ્મ, થુલ આદિ સમસ્ત શરીરેથી મુકત હોય છે. પરતુ સંસારી જીવોને માટે તો આહારને પ્રશ્ન રહે છે જ, કારણ કે અન્તરાલગતિમાં પણ તેને સૂક્ષ્મ શરીરને સદ્ભાવ અવશ્ય રહે છે. સ્થૂલ – શરીર ચોગ્ય પુદગલને ગ્રહણ કરવા તેનું નામ જ આહાર છે. એવા આહારને સંસારી માં અન્તરાલ ગતિને સમયે સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હેતે. જે જીવ અજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હેય છે તેઓ અનાહારક હોતા નથી, કારણ કે અજુગતિવાળા છે જે સમયે
શ્રી ભગવતી સૂત્ર : ૫