Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.६ उ.१० उद्देशकविषयनिरूपणम्
१९७ कथनम् । वैमानिकपर्यन्तं तथाविधविचारः। यो जीवति स जीवः, यो जीव: स जीवति ? यो जीवति स तु जीव एवं, जीवस्तु कदाचित् नैरयिकाद्यवस्थायां जीवति, कदाचित् सिद्धावस्थायां तु न जीवतिन प्राणान् धारयति सिद्धजीवः । वैमानिकपर्यन्तं तथाविधविचारः । नैरयिको भवसिद्धकः अभवसिद्धिकश्च । एवं भवसिद्धि कोऽपि नैरयिकः, अनैरयिकश्च । अन्यतीर्थिकमते सर्व जीवाना मकान्तिकदुःखवेदकत्वम् , केषांचिद् ऐकान्तिकसुख वेदकत्वम् , केषांचित्तु मुखदुःखमिश्रवेदनावेदकत्वं वर्तते, तेषां च त्रयाणामपि नामग्राहं निर्देशः । दोनों को एकरूपता का कथन वैमानिक देवो तक इसी प्रकार का विचार जा जीता है वह जीव है कि जो जीव है वह जोता है ? इस प्रश्न के उत्तर में जो जीता है वह तो जीव है ही, पर जो जीव है वह नैरयिक आदि अवस्था में जीता भी है और नहीं भी जीता है प्राण धारण नहीं करता है ऐसा उत्तर । वैमानिक देवों तक इसी प्रकार का विचार नैरयिक जीव भवसिद्धिक है, या अभवसिद्धिक है, अथवा भवसिद्धिक या अभवसिद्धिक नैरयिक है ? इस प्रश्न के उत्तर मेंभवसिद्धिक भी नैरयिक होता है और अनैरयिक भी होता है । सर्वजीव एकान्तरूप से दुःख का वेदन करते हैं ऐसा अन्यतीर्थिक मत है सो इस पर भगवान महावीर का मत ऐसा है कि कोई जीव एकान्त से दुःख का ही वेदन करते हैं, कोइ जीव एकान्त से सुख का ही वेदन करते हैं और कोइ २जीव सुखदुःख इन दोनों का સૂફમગત પુદ્દગલોનું ઉદાહરણ. પ્રશ્ન- “જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે? ઉત્તરબનેની એકરૂપતા છે. વૈમાનિક દેવે પર્યન્તના જી વિશે આ પ્રકારનો વિચાર, પ્રશ્ન
જે જીવે છે તે છવ છે કે જે જીવ છે તે જીવે છે? ઉત્તર- જે જીવે છે તે તે જીવે છે જ, પણ જે જીવ છે તે નારક આદિ અવસ્થામાં જીવે પણ છે અને નથી પણ જીવતે પ્રાણ ધારણ કરતા નથી.” વૈમાનિક દેવ પર્યત એજ પ્રકારને વિચાર. પ્રશ્નનારક જીવ ભવસિદ્ધિક છે, કે અભવસિદ્ધિક છે, અથવા ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક નારક છે?’ ઉત્તર– ભવસિદ્ધિક નારક પણ હોય હોય છે અને અનારક પણ હોય છે.
સમસ્ત જીવો એકાન્તરૂપે દુઃખનું વેદન કરે છે, એ અન્યતીથિંકોને મત. પરંતુ આ વિષય સંબંધી મહાવીર પ્રભુને મત એ છે કે “કઈ જીવ એકાન્તરૂપે દુઃખનું જ વેદન કરે છે, કેઈ જીવ એકાન્તરૂપે સુખનું જ વેદન કરે છે, અને કોઈ કાઈ જીવ સુખદુખ બનેનું વેદન કરે છે, આ પ્રકારનું કથન અને આ કથનના પ્રતિપાદનના
શ્રી ભગવતી સૂત્ર : ૫