Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३३ २ सू०३८ संसारीजीवप्ररूपणपूर्वकं सर्पजीवनिरूपणम् ४१ त्रिस्थानकावतारेण षडूभिः सूगैराह–'तिविहा' इत्यादि, सर्वजीवाः-सम्यग्मिथ्यामिश्रदृष्टिभेदात्रिविधाः २ । अथवा पर्याप्तापर्याप्त-नो तदुमयभेदात्रिविधाः सर्वजीवाः तत्र पर्याप्ताः-पर्याप्तिसंपन्नाः, अपर्याप्ताः-पर्याप्तिविकलाः, नोपर्याप्ता नोअपर्याप्ताः-सिद्धा इत्यर्थः । एवम्-अनेन प्रकारेण-पूर्वक्रमेणेत्यर्थः क्यों कि इन तीनों में हो समस्त संसारी जीवोंका अन्तर्भाव हो जाता है। इनसे बाहर कोई नहीं बचता है। जीवाधिकार को लेकर अब सूत्रकार समस्त जीवोंका कथन त्रिस्थानकके अनुरोघसे करते हैं जो इस प्रकार से है-जितने भी जीव हैं-वे सब सम्यग्दृष्टि, मिथ्यादृष्टि और मिश्रदृष्टि के भेद से जो तीन प्रकार के कहे गये हैं उनमें सिद्ध जीव सम्यग्दृष्टि पदसे गृहीत हो जाते हैं। पूर्व में जो भेद कहे गये हैं वे संसारी जीवों के कहे गये हैं। यहां सामान्य रूपसे ये भेद कहे गये हैं इनमें संसारी और असंसारी इन दोनों का ग्रहण हो जाता है । इसी प्रकार का कथन आगे के सूत्रों के सम्बन्ध में भी जानना चाहिये। जो जीय पर्याप्तिसे सम्पन्न होते हैं वे पर्याप्त हैं, पर्याप्तिसे विकल अपर्याप्त हैं। और जो न पर्याप्त हैं और न अपर्याप्त हैं ऐसे सिद्ध जीव नोपर्याप्त नोअपर्याप्त जीव हैं। इस प्रकार के ये दो सूत्र और संसारी जीवों का છે, કારણ કે સમસ્ત સંસારી જીવન આ ત્રણેમાં સમાવેશ થઈ જાય છે. એકે સંસારી જીવ એ નથી કે જે આ પ્રકારોમાં આવી જ ન હોય. જીવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર સમસ્ત સંસારી જીવનું ત્રણ સ્થાનને અનુલક્ષીને કથન કરે છે–સમસ્ત સંસારી જીના સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદથી ત્રણ પ્રકાર પડે છે. આ કથનને આધારે સિદ્ધજીને સમદષ્ટિ જી તરીકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આગળ જે ભેદ કહ્યા છે તે સંસારી જીવના ભેદ કહ્યા છે.
અહીં સામાન્ય રીતે એ ભેદનું કથન કરવામાં આવ્યું છે. આ સામાન્ય કથનમાં સંસારી અને અસંસારી, આ બન્નેનો સમાવેશ થઈ જાય છે. એજ પ્રકારનું કથન હવે જેમનું કથન કરવામાં આવે છે તે છે વિષે પણ સમજવું.
જે જ પર્યાપ્તિથી યુકત હોય છે તેમને પર્યાપ્ત કહે છે અને જે જીવે પર્યામિ વિનાના હોય છે તેમને અપર્યાપ્ત કહે છે. જે જીવ પર્યાપ્ત પણ નથી અને અપર્યાપ્ત પણ નથી તેમને ને પર્યાપ્ત નો અપર્યાપ્ત કહે છે. આ ત્રીજા વિભાગમાં સિદ્ધ ને સમાવેશ થાય છે. આ પ્રકારના આ બે સૂત્ર અને સંસારી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨