________________
૨૬
હાય પણ મુનિરાજશ્રીના મનેબળ અને આત્મબળે જ આમાં અગત્યના ભાજ ભજવ્યેા છે.
૧૦૮ ઉપવાસની તેઓશ્રીની તપશ્ચર્યા દરમ્યાન જરૂર, તેમનું શરીર કૃશ બન્યુ હતુ. પર ંતુ તેમનું મનોબળ અને આત્મબળ દૃઢીભૂત થયુ` હતુ`. તેને વિષે સંસ્કૃતમાં એક શ્લાક છે.
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेदंडम् | कप्तं कप्त पुनरपि पुनः चंदनं चारुगन्धम् ॥ तप्तं तप्तं पुनरपि पुनः कांचनं कान्तवर्णम् । न प्राणान्ते प्रकृति विकृतिर्जायते त्तमानाम् ||
અર્થાત્ શેરડીને જેમ જેમ કાપીએ તેમ તેમ તે વધુ મીઠી અને સ્વાષ્ટિ લાગે, ચંદનના લાકડાને જેમ જેમ કાપીએ તેમ તેમ તે વધુ સુગધ આપે, કાંચન અગર સેનાને જેમ જેમ તપાવીએ તેમ તેમ તે વધારે વિશુદ્ધ થાય, અને ઉત્તમ પુરુષો પ્રાણાંત પશુ પોતાની પ્રકૃતિ (સ્વભાવ)માં વિકૃતિ થવા દેતા નથી. શબ્દાર્થ ઉપરાંત આ શ્લાકના જ્યારે ભાવાર્થ કરવામાં આવે ત્યારે એમ કહી શકાય કે શેરડીને પેાતાના દંહ પર કાપ દ્વારા છેદા પડે છે તે છતાં તે વધુ મીઠાશ આપે છે. એજ રીતે ચંદનના લાકડાનું છેદન થાય છે છતાં તે વાતાવરણમાં વધુ સુગધ ફેલાવે છે અને તેના દેહને છેદનાર કુહાડી કે હથીયારને પણ તે સુગંધિત કરે છે. સાનાને તપાવીને તેની કસેટી.