________________
૨૫
(૭) સિદ્ધિ તપ , , (૮) ૬૦ ઉપવાસ , , (૯) ૬૮ , , (૧૦) શ્રેણીકાપ મહુવા (૧૧) ૧૦૮ ઉપવાસ મહુવા ,
૨૦૨૫ , , ૨૦૧૭ , , ૨૦૩૪
૨૦૩ર , , ૨૦૩૬
ખૂબીની વાત તે એ છે કે મુનિરાજશ્રીને ૧૦૮ ઉપવાસ દરમ્યાન સંપૂર્ણ શાતા વર્તાતી હતી. પિતાને કરવાના પ્રત્યેક ધાર્મિક વિધવિધાન તેઓશ્રી જાતે કરતા. હતા. એટલું જ નહીં પરંતુ પારણને દિવસે પારણું કર્યા પહેલા જંગી જનમેદની સાથે નીકળેલ વરઘોડામાં તેઓશ્રી જાતે ચાલીને ગયા હતા અને સૌ કેઈની પ્રશંસાને પાત્ર બન્યા હતા. આવી ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન કેઈ પણ પ્રકારની ગલતી નથી થતી ને ! તેનું આડકતરી રીતે ધ્યાન રાખનારા માણસ પણ હતા. પરંતુ આવા ઉગ્ર અને મહાન તપસ્વી મુનિરાજશ્રી વિષે કોઈ કશું બોલી શકે તેમ નહોતું. તેથી ઉલટું વિશ્વભરના વર્તમાનપત્રોએ તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે અને યશગાથા ગાઈ છે. સિદ્ધ ગણાતુ અને મનાતું વિજ્ઞાન અને તેના નિયમ એક બાજુ રહી ગયા અને ૧૦૮ ઉપવાસ કરીને તેમણે જે વિશ્વવિક્રમ છે. તેથી વિજ્ઞા નીઓ અને તજજ્ઞો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને આને ચમકાર સમજ કે કુદરતની કઈ તાકાત અદશ્યપણે આમાં કામ કરી રહી હશે એમ જ માનવું રહ્યું ને? બીજું ગમે તે