Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ परसमयार्थ प्रतिपादितार्थ प्रदर्श नम् ४१ सूर्यप्रकाशो हि सर्वप्राणिनां चाक्षुषज्ञानजनने चक्षुरिन्द्रियस्य सहकारी भवति स एव प्रकाशस्तामसोलूकजीवानां प्रतिबन्धको भवति, तत्र तेषा - मुल्कादीनामशुभ कर्मोदयातिशय एव हेतुः । तदुक्तम्
पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम्
नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतंति चातकमुखे मेघस्य किं दूषणं,
यत्पूर्व विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षम; " ॥१॥ अपिच-“सद्धर्मवीजवपनानघ कौशलस्य, यल्लोकवान्धव तवापि खिलान्यभूवन् तम्नाद्भूतं खगकुलेष्विह तामसेषु, सूर्यांशवो मधुकरी चरणावदाताः ॥ १ ॥ इति ।
सर्वज्ञोक्त आगम का अमादर करने का कारण उनके अज्ञानता की अधिकता ही है अन्य नहीं । सूर्य का प्रकाश सभी प्राणियों के चाक्षुप ज्ञान की उत्पत्ति में चक्षुरिन्द्रिय का सहायक होता है, मगर वही प्रकाश तमश्चर उलूक आदि के लिए दृष्टि प्रतिवन्धक हो जाता है । इसका कारण उलूक आदि के अशुभ कर्म की तीव्रता ही है । कहा भी है- " पत्रं नैव " इत्यादि । “ यदि करीर (कैर) के वृक्ष मे पत्तें नहीं आते तो इसमे वसन्त का क्या दोष है ? यदि दिन में उल्लू देख नहीं सकता तो सूर्य का क्या अपराध है ? अगर चातक पक्षी के मुख मे धारा नहीं गिरती तो मेघ का क्या दूपण है ? प्रारम्भ मे विधाता ने ललाट पर जो लिख दिया है, उसे मिटाने मे कौन समर्थ है ?" १
"
और भी कहा है – “सद्धर्मवीजवपनानघ" इत्यादि ।
તેઓ શા કારણે આ પ્રકારનુ વર્તન કરે છે ? સર્વ જ્ઞાના આગમના અનાદર કરવાનુ કારણ તેમના અજ્ઞાનની અધિકતાને જ ગણાવી શકાય સૂર્યના પ્રકાશ સઘળા પ્રાણીઓને સૃષ્ટિ–જ્ઞાનની ઉત્પત્તિમા ચક્ષુરિન્દ્રિયના સહાયક થાય છે, પરન્તુ એજ પ્રકાશ નિશાચર ઘુવડ, ચીખરી, ચામચીડિયા આદિને માટે તે દૃષ્ટિ પ્રતિબન્ધક જ થઈ પડે છે ઘુવડ આદિના અશુભ કર્મીની તીવ્રતાને કારણે જ આવુ બને છે. કહ્યુ પણ છે કે— " पत्र नैव " इत्यादि
જો કેરડાના વૃક્ષને પાન ન આવે, તે તેમા વસ તના શે। દોષ છે? જો દિવસે ઘુવડ દેખી ન શકે, તે તેમા સૂના શા દોષ છે ? જો ચાતક પક્ષીના મુખમા વરસાદની ધારા ન પડે, તે તેમા મેઘના શે। દોષ છે! પ્રાર ભમા વિધાતાએ લલાટ પર જે લખી નાખ્યુ છે, તે પ્રમાણે થતુ અટકાવવાને કાણુ સમ છે!”
- " सद्धर्मबीजवपनानघ" इत्याहि
सू. - ह