Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
परंपरयापि प्रकाश्यते, शहानुर्षीणां विलक्षणता प्रणयने एव तेषां स्वातंत्र्यं न तु अर्थांशे । अतएव शास्त्राणां द्रव्यार्थिकनयतोऽनादिप्रवाहपरंपरया प्राप्त - तया नित्यत्वमपि सिद्धं भवतीति । (विउक्कम्म ) व्युत्क्रम्य परित्यज्य अर्ह - त्प्रतिपादितशास्त्रमनादृत्य, अनादरे हेतुश्च तेपामज्ञानातिशय एव नान्यः ।
४०
है, वही अर्थ गणधर आदि गुरुपरम्परा के द्वारा भी प्रकाशित किया जाता है । शब्दानुक्रम की विलक्षणता के प्रतिपादन करने की स्वतंत्रता उन्हें हैं किन्तु अर्थ की विलक्षणता का प्रतिपादन करने की स्वतंत्रता नही है । इसी कारण द्रव्यार्थिक नय से अनादि प्रवाहपरम्परा से प्राप्त होने के कारण शास्त्रों की नित्यता सिद्ध होती है ।
इस प्रकार अनन्तर प्रतिपादित अर्हन्त भगवान् के द्वारा कथित आगमों का त्याग करके अर्थात् शास्त्रों का अनादर करके कितनेक कुशास्त्रों के संस्कार से युक्त बुद्धि वाले शाक्य आदि श्रमण तथा बार्हस्पत्य मतानुयायी आदि ब्रह्मण, विविध प्रकार की कुत्सित भावना से सर्वज्ञप्रणीत समीचीन आगम में कथित अनुष्ठान का परित्याग करके पंचकों द्वारा निर्मित ग्रंथ में प्रतिपादित अनुष्ठान में आग्रहशील होते हैं - उसे आदर के साथ स्वीकार करते हैं, पालते हैं।
પરંપરા વડે જ થાય છે; છતાં પણ લેાકેાત્તર અર્થના પ્રતિપાદક જે જે આગમે વર્તમાન કાળે ઉપલબ્ધ છે, તેએ તીથ કરમૂલક હાવાને કારણે તીર્થ કરેાના જ કહેવાય છે. તી કરાની વાણી દ્વારા જે અથ પ્રકાશિત કરવામાં આવે છે, એજ અથ ગણધર આદિ ગુરૂપરમ્પરા દ્વારા પણ પ્રકાશિત કરવામા આવે છે. તેમને શબ્દાનુક્રમની વિલક્ષણુતાના પ્રણયનની સ્વત ત્રતા છે, પરન્તુ અની વિલક્ષણતાનું પ્રતિપાદન કરવાની સ્વતંત્રતા નથી એજ કારણે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ પ્રવાહ પરમ્પરા રૂપે પ્રાપ્ત હાવાને કારણે શાસ્ત્રાની નિત્યતા સિદ્ધ થાય છે.
આ પ્રકારના અર્હ ત ભગવાના દ્વારા કથિત આગમાને ત્યાગ કરીને એટલે કે શાસ્ત્રાના અનાદર કરીને, શાકય આદિ શ્રમણેા તથા માર્હસ્પત્યમતાનુયાયી આદિ બ્રાહ્મણેા કુશાસ્ત્રાના સ સ્કારથી યુક્ત મતિવાળા થઈને, વિવિધ પ્રકારની કુત્સિત ભાવનાએથી પ્રેરાઇને સર્વજ્ઞ પ્રણીત સમીચીન આગમામાં કથિત અનુષ્ઠાનેાના પરિત્યાગ કરીને, વાચકે દ્વારા નિર્મિત ગ્રંથેામા તથા એવા ગ્ર થામા પ્રતિપાદિત અનુષ્ઠાનામાં આગ્રહુશીલ હેાય છે. એટલે કે તેને આદરની સાથે સ્વીકારે છે અને તેનું પાલન ફરતા હાય છે,