________________
પિસ્તાદેવી ભવરલાલ ડાબા (ગામ સારનનિવાસી હાલ મલાડુ
સ્વ, જયાલક્ષ્મીબેન ડાહ્યાલાલ દફતરી હાલ : મલાડ
મેરખી નિવાસી
નર
કી
જેઓ તરફથી મલાડ સ્થા. જૈનસંધને આસોમાસની નવપદ આંબીલની એાળી ઉપર નામકરણ અંગે રૂા. ૧૧૦૦૧, તેમના પૂ, સાસુ શ્રી પેપીબેન પૃથ્વીરાજ ધુલચંદ ડાગાનું શુભનામ આપી તેમના પ્રત્યેના પૂજ્યભાવ પ્રગટ કરી, કર્મ નિર્જરાની ચેજનાને સુંદર સહગ, મળેલ છે.
| ખરેખર તેઓ, ધર્મ પ્રત્યે શ્રધ્ધાવાન, કુટુંબ વાત્સલ્ય ભાવનાવાળા તેમજ આદર્શ ગ્રહણી છે.
સ્વર્ગવાસ તા, ૨-૨-૭૩ સેવાભાવી વાત્સલ્ય મૂતિ–દયાળું પૂ. માતુશ્રી આપ અમારા 90 વનમાં ધમ સેવા તથા સંસ્કારનું સિંચન કરી અને સાધુ સાધ્વીઓની સેવા તથા ૬ નતી જે પ્રેરણા આપેલ છે. તે માટે અમે આપના જન્મોજન્મના ઋણી છીએ આપને કે ટી કોટી વંદન ! લી જશવંત ડાહ્યાલાલ દફતરી | નીતા. જે. દફતરી બકુલેશ જે. દફતરી
અ. સૌ. મધુબેન, પૂષ્પલતા, વિનોદીની
સ્વ, ઉજમમા લીલાધર ઠાકરસી લાખાણી
લાલાવાળા તેઓ સેવાભાવી કુટુંબ ભાવનાવાળા મિલનસાર માયાળુ આનંદી સ્વભાવના હતા. તે શ્રી નાગરદાસ લીલાધર લાખા Sી મલાડવાળા, શ્રી ધીરજલાલ લીલાધર લાખાણી મદ્રાસવાળા શ્રી વિનોદરાય લીલ ધર લાખાણી ઘાટકોપરવાળા ના માતુશ્રી.
તેઓ દેહરૂપી અત્યારે અમારી સાથે નથી પણ તેઓ ની સુવાસ અને શ્રદ્ધા કાયમ અમારી સાથે છે. તેઓને અમારા દરેકના વંદન.