________________
‘છે.
હવે એ આઠકરણના પ્રથમ સંબંધમાં બંધાદિકને અર્થ કહે છે.
બધ–-જીવ પ્રદેશોની સાથે કર્મ પુદ્ગલેને હલક વ્યાસઅગ્નિવત્ જે પરસ્પર સંબધ થવે તે બધ.
સકમ–અન્ય કર્મરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશને અન્ય કર્મરૂપે પરિણાવવા તે સમ.
ઉદ્વર્તના–કર્મના સ્થિતિ-રસમાં વૃદ્ધિ કરવી તે ઉદ્વર્તન
અપવર્તતા કર્મના સ્થિતિ રસને અલ્પ કરવા તે અપવતના.
ઉદીરણ–ઉદયકાલને નહિ પ્રાપ્ત થયેલ કર્મ પુદગલોને "ઉદયાવલિકામાં પ્રવેશ થવે તે ઉદીરણા.
ઉપશામના–ઉદય, ઉદીરણા, નિયતિને વિકાચના એ ચાર કરણ ન પ્રવતી શકે એવી અવસ્થામાં કર્મને સ્થાપવું તે ઉપશામના.
નિયતિ–ઉદના ને અયવર્તના સિવાયનાં ૬ કરણ ન પ્રવતી શકે એવી અવસ્થામાં કમને સ્થાપવુ તે નિધત્તિ.
નિકાચના–આઠકરણમાંથી કઈ પણ કણ ન પ્રવતિ શકે એવી અવસ્થામાં કર્મને સ્થાપવું તે નિકાચના.
એ પૂર્વોક્ત સ્વરૂપવાળા બહે--સક્રમાદિકના કારણભૂત છે
૧ બંધનાદિ કરણથી થતાં કાય-બંધ એ કાર્ય છે ને બંધન એ કારણ છે એ પ્રમાણે આઠ સ્થાનકે જાણવું.
૨ ઉદય એ કરણ નથી, માટે કરણું પદ સમાનાધકરણવ ઉદીરશુદિ ૩ શબ્દને છે.
૩ અપૂર્વકરણ ગુણસ્થાને જે નિકાચિત કર્મ કરણસાધ્ય છે તે તથા વિઘ નિકાચના વ્યવસાયબદ્ધ કર્મ જાણવું. આ વ્યાખ્યા શ્રી અધ્યાત્મ મત પરીક્ષામાં પ્રગટ છે.