________________
શ્રીમાન મણિલાલ નભુભાઈ આદિ સમર્થ લેખકેનાં આ બાબત પર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજરરાષ્ટ્ર સમક્ષ મોજુદ છે. છતાં આ કર્મચાગ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે કર્મયોગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાન, ભાષા, ભાવ અને વેગ સબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પિતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અને આ બાબતના મય કરતાં આ કર્મચગ ઘણી સુન્દર વાનીઓ તત્વરસિક વાંચકને પીરસી એર આત્માનદની ખુમારી અનુભવાવે છે “કર્મચાગ જેવો ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનાપુર પૂરી હેને છણી ઉત્કૃષ્ટ રીત લખવામાં ગુજરરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્યકાર તરવજ્ઞાનના-ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કુશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવીન તો એ જ છે કે જ્યારે લે. મા તિલક તેમજ અન્યએ ભગવદ્ગીતાના ક્ષે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચને લખ્યા છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે “કર્મવેગના વત ત્ર ની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે આમાંની વસ્તુ એકંદર શ્રીમદુના ઉત્કૃષ્ટ હૃદયમંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશે જ. લોકેને તે વધુ પ્રતીતિવાળુ ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણ ગુરુમહારાજનું સાવિક, ત્યાગી, કમલેગી જીવન છે.
આત્મિક પ્રવૃતિને-સતત સદુઘમને અસ્વીકાર કરતાં કેટલાક પ્રત્ત પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કમપેગ તે તેને માટે સ્પષ્ટ કર્થ છે કે-વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતા, સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય, એવો નિર્ભય આત્મા જયારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, ને અસ્થિરતા ટળી જતાં સવર્તનના શિખરે આભા બિરાજમાન થાય છે. આમ આત્માગાથી શુભાશુભ પરિણામ ટળી જતા જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી પણ ઉલટા જે “કમે શા–તેજ ધમ્મ શુરા અને આમ જે દ્રઢ પ્રતિત બની “વાર્થ સાધવામિ વા રે તામિ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાયમી નિ:સંદેહ કર્મયેગી બની વહ્યો જાય છે, અને અડગપણે નિયમિત રીતે, ઉત્સાહ અને ખતથી નિષ્કામ બુદ્ધિ સહિત મડ રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છે જ. આત્મામાં અમેઘ શકિત રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણું ઠેકે, જો કે તે ગમે તેવાં વજી જેવાં હશે તો પણ ધૈર્ય ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબૂત મનોબળથી, અને સતત સદુદ્યમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, દકિત મેળવવું, એ સૌને જન્મસિદ્ધ હક છે જ્યા ગમે તેટલી આફતે છતા ભીતિને લેશ પણ અશ ન હોય, વિનોથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છે જ. કાર્યની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામ જોઈએ નહિ. સ્વફરજ અદા કરતા જે મનુષ્ય નિર્ભય છે તે જ ખરો કમગી છે. ખરા કર્મયોગીઓ તે પિતાના સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી કાર્ય કરે જ જાય છે અને કર્મયોગી-નિષ્કામ કર્મવેગીની ચક્ષમાં ઈશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આખથી માનવ જાત અજાઈ જાય છે. મનુષ્ય જ્યાં ઈ છે ત્યા માર્ગ કરી શકે છે. માનવહૃદયમાં સર્વ બ્રહ્માડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થ કરે, સિહો અને સાધી જનારાઓ ફક્ત નાક દાબીને “થવાનું હશે તે થશે–પ્રારબ્ધમાં હશે તે બનશે” આવા નિર્માલ્ય વિચારે સેવી બેસી રહ્યા હતા, પણ કાર્યમાં મથા જ રહ્યા હતા.