Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભૂત અને પલીત ! પસંદગી કાની કરવી ?
—શ્રી રમેશ સ‘ઘવી-સુરત
=**
***
1
જ કામ એ સમય દરમ્યાન કરાયું છે. દેશની તીજોરીને બાપાના માલ માનીને થાય એટલા જલસા એમાંથી કરી લીધા છે. પછી તે જવાહર નહેરૂ હોય કે ઈંદીરાગાંધી | રાજીવગાંધી હતા કે વી. પી. સિહુ ! અને છેલ્લે છેલ્લે ચંદ્રશેખર અને દેવીલાલ ! બધાએ મનમુકીને ખર્ચ કર્યા છે. દિલ્હીથી સંડાસ જવા માટે હરીયાણા પ્લેનમાં ઉડયા છે. અપેારની છાસ પીવા મુલાયમ યાદવ જેવા દિલ્હીથી લખનૌના આંટા મારી આવ્યા છે. કેાના બાપની દિવાળી ! કાણુ પૂછનાર છે એમને ? જેના દોઢસામતા વડે ચુંટાઇ આવ્યા છે અને સત્તાધિશ બન્યા છે તેવા મતદારાની હાલત શી છે તે જોવાની આ રાજકારણીઓને ફુરસદ નથી
આ આદેશમાં સંતશાહીના અંકુશ હેઠળની રાજ્ય વ્યવસ્થા જ્યારથી પડીભાંગી છે ત્યારથી દેશની બરબાદી દિન પ્રતિ દિન વધી રહી છે. એમાં ભલા—Àાળા-ભદ્રીક ગાંધીબાપુએ અહિં સા (!) થી દેશને આઝાદી અપાવીને સ્વતંત્ર બનાવ્યા ત્યારથી બરખાદીની સીમા રહી નથી. દેશમાં ચાલીશ વરસ જેટલી લાંબી મુદત સુધી રાજ કરનારા કોંગ્રેસી સરકારોએ દેશને કરી નાખ્યા છે. પેાતાની અણુ અને નર્યા સ્વાથી વેડાથી દેશને બનાવી દીધા છે.
પાયમાલ
આવડતથી દેવાળીયા
1
T
દેશના ભાગલા પડયા ત્યારે કરોડ રૂપિયાની બેલેન્સ સાથે કોંગ્રેસ સરકારે દેશના વહીવટ સ’ભાગ્યે. આજે ચાલીસ વરસ પછી દેશનુ આંતરીક અને બાહ્ય દેવુ' મળીને ત્રીસહજાર કરોડ રૂપીયાએ પહોંચ્યું છે ! અબજો રૂપીયાની વિદેશી લેાના લઈ લઇને ઘરની તીજોરીએ સિવાય આજના રાજકારણીઓએ કશુ કર્યું નથી. આઠ આઠ પ ́ચવર્ષીય યોજના અબજો રૂપીયાના ખર્ચે મનાવી. જે દેશમાં દુધ-ઘી ની નદીઓ વહેતી હતી તે દેશમાં આજે સીત્તેર ટકા ગામડાઓને પીવાના પાણીના સાંસા છે!
ભરવા
જેને જેટલેા ટાઇમ સત્તા કરવા મળી તેટલા ટાઇમમાં ચુસાય તેટલુ ચુસી લેવાનું
કરોડો નહિ પણ હવે તા અખો રૂપિયાના ચુંટણીના ખર્ચા સરકારને–રાજ
ક્રીય પક્ષેાને થાય છે. અને છેવટે એ બધા ખર્ચ પ્રજા ઉપર પડે છે. વરસ થાય, નવુ' બજેટ આવે એટલે ભાવામાં બેફામ વધારો ! સરકાર જ કરાડા રૂપીયા પેાતાને નભાવવા માટે જ્યાં ટેક્ષ નાખતી હૈાય ત્યારે વેપારીઓ-શા માટે પાછા પડે ? અરે દરેક
ચુંટણી પહેલાં કરોડો રૂપીયાના કુંડે! મેળવીને ચુંટણી પછી ભાવા વધારવાની છૂટ આ નરાધમ રાક્ષશાથી ભુંડા શાષકા એવા રાજકારણીઓ આપે છે અને હવે તે ચુ'ટ