Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
I mammamunanamannaamaan
થતંત્રીઓ . .' પ્રેમચંદ મેઘજી ચુક્ય
, Mદ્વજય રમેજરીવરજી મહારાજી; કરેક્ષ/સ્તે જા ત૨/ ૨૪ ત્ર
હe/૮દેૉટરફ { આ {kહજરત 2216 3000 all you wai kertoa ei
(
).
હેમેન્દ્રકુમ્ભાર મજમુખલાલ શાહ
જટ) સુરેશચંદ્ર ચંદ જેઠ
(૬a(8). યાજદ પદજી ગુઢક/
(8ાજa) ,
( અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
છે. વર્ષ ૪] ૨૦૪૮ માગસર વદ-૮ મંગળવાર ૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
તા. ૨૪-૧૨-૯૧ [અંક ૨૦
[ આજીવન રૂા. ૪૦૦
તીર્થયાત્રાનો ઉદ્દેશ
સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે . શ્રી સિદ્ધગિરિજી એક એવું તીર્થ છે કે જેની જગતમાં જોડી નથી. આ સંસારમાં 8 છે પંદર ક્ષેત્રે એવા છે કે જેમાંના પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે મેક્ષમાર્ગ ચાલુ છે. હું છે બાકીના પાંચ ભરત અને પાંચ એ રાવત ક્ષેત્રમાં અમુક કાળ સુધી જ (૨૦ કટાકોટિ છે સાગરોપમાન પ્રમાણ કાળચક્રમાં ૨ કેટકેટિ સાગરોપમ સુધી જ) ભગવાનનું તીર્થ ચાલુ છે હેય છે. કેઈપણ ક્ષેત્રમાં, પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં આ ભરતને છોડીને બાકીના ચાર ?
ભરતક્ષેત્રમાં અને પાંચ એ રાવત ક્ષેત્રમાં આવું, શ્રી સિદ્ધાચલ સમાન તીર્થ નથી. આવા 8 છે. મહાન તીર્થાધિરાજનું દર્શન આ ભરતક્ષેત્રમાં જન્મેલા ભાગ્યશાળી જીવોનેજ થઈ શકે છે છે છે. આપણે શા માટે તીર્થે જઈ રહ્યા છીએ તે વાત સારી રીતે વર્ણ વાઈ ગઈ છે. ૨ છે કે સંસાર સાગરથી તારે તે તીર્થ તે તીર્થની યાત્રા સંસાર સાગરથી તરવા માટે, હું સાધુ થવાય તે માટે કરવાની છે.
આપણે આત્માને પૂછવાનું કે- કમની ઝંઝટમાંથી છુટવાનું તને ખરેખર મન છે દુનિયાનું સુખ ભેગવવું પડે છે તે પણ એક કર્મની ઝંઝટ છે. આ સંસારમાં પુણ્યથી ૪ મળતાં સુખો પણ ઝંઝટ રૂપ લાગે છે? દુખ ભોગવવા સોને ઝંઝટ રૂ૫ લાગે છે. પણ પુણ્યથી મળતા સુખ ભોગવવા તે ઝંઝટ છે તેમ ન સમજાય ત્યાં સુધી જે હેતથી સિદ્ધગિરિ જવું જોઈએ, તે હેતુ અંતરમાં પેદા નહિ થાય તે હેતુ પેદા કરવા સૌએ પ્રયત્ન કરે પડશે. આપણે બધા સાંસારિક સુખની પ્રાપ્તિમાં કેવા છીએ? સુખ મળે