Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ૫૭૯
વર્ષ-૪અંક-૨૬ તા. ૧૧-૨-૯૨ : જે ડેરાના ઉત્તખનનમાં ત્રણ ત્રણ હજાર વર્ષ પહેલાંની તીર્થકર દેવેની ઉભી કાઉસગ મુદ્રાની મૂર્તિઓ મળી આવી છે. જે ત્યાંના મ્યુઝીયમમાં સુરક્ષિત રાખેલી છે. થોડા વર્ષ પહેલાં સ્થાનકવાસી મુનિશ્રી શિવમુનિ જેઓએ દીક્ષા લીધા પછી ડોકટર પદવી (પી. એચ. ડી.) મેળવી છે તેમને આ પદવી મેળવવા માટે જે સંશોધનામિક થીસીસ (નિબંધ) લખી પુસ્તક રૂપમાં પ્રસિદ્ધ કરેલ છે તેમાં તેમણે ત્રણ હજાર વર્ષ પહેલાંની જૈન તીર્થકરોની મૂર્તિઓ મેહનડેરોના ઉત્તખનનમાં મળી છે. આવું સ્પષ્ટ લખ્યું છે. આપણું સ્થાકવાસી ભાઈઓએ ઉપરોકત પ્રમાણે મૂર્તિ પૂજા પુષ્ટી આપવાવાળા જે પ્રાચીન પુરાવા મળ્યા છે. આની નેંધ લઈ ભૂલ ભરેલે માગ છેડીને જલદીમાં જલદી સ્વગૃહમાં પાછા આવી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા થવું જોઈએ.
આ દિવસે માં ભણેલા નવયુવાન (જેને શાસ્ત્રોને બિલકુલ અભ્યાસ હેતે નથી) બીએ. એમ. એ., ડોકટર, વકીલ, ઈજીનીયર થવા માટે પોતાના જીવનના વીસ-પચીસ વર્ષ ખચી નાંખે છે, પણ તીર્થંકર દેવ પ્રણિત શાસ્ત્રોને અભ્યાસ કરવાને માટે પચીસ મહીના તો શું પણ પુરાં પચીસ દિવસ પણ શાસ્ત્રને અભ્યાસ ગુરુચરણમાં બેસી કરવાની તેમને ફુરસદ નથી અને શાસ્ત્રના વિષય ઉપર મોટા મોટી વાત કરવા લાગે છે, પરંતુ દુઃખ અને શરમની વાત એ છે કે તેઓ કહે છે “મંદિર, ઉપધાન આદિ ઉપર ખર્ચ કરવા નકામે છે. વળી ઘર્મને પૂજય મુનિ ભગવંતના વિષયમાં બે જવાબદારીની અને અજ્ઞાનપણની વાત કરે છે. પણ આ ભાઈઓને નમ્રતાથી મારું કહેવું છે કે તેઓ નકામી અજ્ઞાનતા ભરી વાત કરવા પહેલા થોડા સમયના માટે શાસ્ત્રોમાં જે જગ્ન છે અને જે શાસ્ત્રોની વાત આપણું આચરણમાં લાવવા ભરપુર પ્રયત્નો કરે છે એવા પંચમહાવ્રતધારી મુનિ ભગવંતના ચરણોમાં બેસી શાસ્ત્રને શેડો અભ્યાસ કરે અને પછી જ ધર્મના વિષયમાં પિતાને મત (ઓપીનીયન) જાહેર કરે, વાસ્તવિક વાત એવી છે કે જિન મંદિર અથવા મૂર્તિને માટે જે ધન ખર્ચ થાય છે તે નષ્ટ નથી થતું, જયારે કે ભે.ગોપભગ એશઆરામ અને મેજશેખના સાધનોમાં કરેલ ધન ખર્ચ ક્ષણીક ફળ આપી નાશ પામે છે. તથા કતાઓના માટે અનર્થ અને ઉન્માદવૃદ્ધિનું કારણ બને છે.
અવિનાશી અને અવ્યાબાધ સુખેથી ભરપુર એ જે મેક્ષ અને તેની પ્રાપ્તિને માર્ગ બતાવવાવાળા થા આત્મતત્વ અને અનાત્મ તતવને ભેદ સમજીને આત્મતત્વને ઉપાસક બનાવાવાળે પરમાત્માઓના મનોહર મંદિર અને આ તારકેની મનેઝ પ્રતિમા એને માટે પિતાને સર્વસ્વને ભેગ દેવાની બુદ્ધિ કૃતજ્ઞ આત્માઓને ન થાય તે બીજા કેને થાય?
ધર્મદષ્ટિથી આ પ્રકારના ઘન વ્યય આત્માઓને પરમેશ્વર પરાયણ બનાવે છે અને વ્યવહાર દૃષ્ટિથી એ ધન-વ્યય મૂર્તિ અને મંદિર સ્વરૂપમાં જગતમાં કાયમ ચિરસ્થાયી