Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
nહજારતરત્રહરજી મહુરજી ૯ જેટ ૨ ત૨૪ પૃચર - ]
'હાહરદેશૈદ્ધારકે જા. 82Qફરજસ 1221211 30%OY QURIOI WO VEIO e wel
IRી ,
તંત્રી:- ( પ્રેમચંદ મેઘજી ગુઢક્ત. (મુંબઈ) હેમેન્દ્રકુમ્મર મનસુખલાલ શાહ
જટ)
? જેઠ (વઢવ8) જm/૨૬ પદમશી રુઢી
( ra).
( અઠવાડિક ) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
મંગળવાર તા. ર૪-૩-૯૨
[અંક ૩ર
વર્ષ ૪] ૨૦૪૮ ફાગણ વદ-૬ - વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂા. ૪૦૦
શ્રી જિનવાણી શ્રવણનું ફળ શું?
–સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! - આ સંસાર અસાર લાગે તે લીલાલહેર થાય તેવું છે. આ સંસારમાં મનુષ્ય- ૪ 8 જન્મ દુર્લભ છે કેમકે મેક્ષની સાધના આ જન્મ વિના થઈ બીજા કેઈ જન્મમાં શકતી છે છે નથી. મેક્ષની સાધના માટે મળેલા આ જન્મને ઉપગ સંસારની સાધના માટે કરે
તે તેને ભયંકર દુરૂપયોગ છે. દુર્લભ એ મનુષ્ય જન્મ મળ્યા પછી સદ્દગુરુ મુખે, છે છે શ્રી વીતરાગદેવની વાણી સાંભળવી તે બીજી દુર્લભ ચીજ છે.
તમે બધા અહી ધર્મ અને અધર્મ સમજવા આવે છે ને ? સમજ્યા પછી છે શક્તિ મુજબ અધર્મ છેડે છે અને ધર્મ કરે છે ને? અધર્મથી ભાગી છૂટવું છે 8 અને ધર્મ માર્ગે ચાલવું છે તે અંતર્ગત ઈરાદો હોય, તે માટે જિનવાણી શ્રવણ કરવા છે આવતા છે તે આ મનુષ્ય જન્મમાં દુર્લભ એવી પહેલી જિનવાણી શ્રવણ નામની ચીજ છે મલી ગઈ કહેવાય જગતમાં બધું જ સાંભળવા મળે પણ સાચી જિનવાણી ? સાંભળવા ન મળે.
તમારે સદગુરુનો શા માટે ખપ છે? જિનવાણી સાંભળવા મળે માટે. જિનવાણું છે કેમ સાંભળવી છે? ધર્મ-અધર્મ સમજાય, અધર્મથી ભાગી છૂટવું છે અને છે ૧ ધ કરવો છે માટે તે માટે સદગુરુને ઓળખવા પડે ને? તમને સદ્દગુરુ મુખે ! 4 જિનવાણી સાંભળવા મળે તે ગમે તેવાં કામ પણ ગૌણ કરો ને ? તમારા ઘર–પેઢી કેમ છે ચાલે તેને વિચાર શાસ્ત્ર નથી કર્યો પણ શાસ્ત્ર તે જિનવાણું શ્રવણને દુર્લભ સમજાવ્યું છે.