Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN-84
MudRUGI
9 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
soooooooooooo
0 0 ધર્મ પામેલા આત્માઓ નાશ કારક વિપ્લને વિનાશ કરવામાં પાછી પાની કરે જ છે 0 નહિ. જેઓ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાત કરે છે, તેઓ ચેતનવંતી 0 છે શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે. & ૦ શાસન મંડન મુનિવરો સાચી શાંતિના પૂજારી હોવા છતાં પણ એવા વિપ્લવ સમયે ?
તે વિપ્લવના ઉમૂલન પૂર્વક શાસ્ત્રીય સત્યનું સમર્થન કરવામાં કેમ જ પાછી પાની ૪ કરે ? શાસ્ત્રના તત્વને કહે તે ગુરુ નહિ કે ગોપવે તે ! તે પછી આવા વિપ્લવના ? સમયે મૌન કેમ જ રહેવાય ! શ્રી જિનેશ્વર દેવની સેવા કરનાર આત્માના જીગરમાં તો એમ થાય કે- “માર 0 જીવતાં જે પ્રભુમાને હાનિ પહોંચે અને તે હાનિને રોકવાનો જે હું શકિત હોવા 0 છતાં પણ પ્રયત્ન ન કરું, તે મારા માટે જીવવા કરતાં મરવું એ જ સારું છે. દાંભિક ક્રિયા, વિરૂદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી જ આત્માને તારતી નથી, કારણ કે દંભક્રિયાદિથી આત્મ શુધિ નથી થતી. દંભ વિનાની અને શુદ્ધ હૃદયની શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે. શ્રી જિનેશ્વર દેવના શાસનમાં તે તે સમુદાય શ્રી સંઘમાં રહી શકે છે કે- જે ? સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર છે પણ તે જ કરે કે જે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરૂધ્ધ ન જતું હોય અને તે પ્રભુમાર્ગને બાધક થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે. આથી વિપરીગ વાત, વિચાર કે 0 પ્રવૃત્તિ કરનાર સમુદાય પોતાની મેળે જ પ્રભુના સંઘથી દૂર થઈ જાય છે. જે શાસ્ત્રની રક્ષા માટે જેનેએ લોહીનું પાણી કર્યું, પૂજ્ય આચાર્ય દેવેએ આખી ૪
દગી સમપી, ભયંકર તકલીફ વેઠી અને પુણ્યવાનેએ સર્વસ્વના ભાગે પણ કે જેની રક્ષા કરી, તે શાસ્ત્રોને સળગાવી મૂકવાનું કહેનારાઓ પોતાને જેન” કહેવ- રાવવાની પણ લાયકાત ધરાવી શકતા નથી અને ખરી જ વાત છે કે- તેઓ 0
પોતાની જાતને પિતાની જ પ્રવૃત્તિના ગે શ્રી સંઘમાંથી બાતલ કરે છે. તે a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
sessessesssssssssssssss