Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1015
________________ કથિil[] – શ્રધ્ધાંજલિ સાર્થક બને. उत्तमः क्लेशविक्षोभं क्षमः सोढुं न हीतरः । मणिरेव महाशाण धर्षणं न तु मृत्कणः ॥ “ઉત્તમ પુરુષ જ કલેશના વિક્ષોભને સહન કરવાને માટે સમર્થ બને છે પણ ઇતર | જન નહિ. કારણ કે મણિ જ સરાણના ઘસારાને સહન કરે, માટીને કણ નહિ.” મહર્ષિને આ ઉકિત અનુપમ શાસન પ્રભાવક, અજોડ સમાધિ સાધક, સ્યાદવાદ વાચ- 1 સ્પતિ પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના જીવનમાં યથાર્થ છે કરે છે. જેઓશ્રીજીનું જીવન સત્ય સિદ્ધાન્તના રક્ષણ અને પ્રચાર માટેના સંઘર્ષોમાં જ છે પૂર્ણ થયું. જેમ સુવર્ણ જ અગ્નિના તાપને સહી શકે તેમ આમને સંઘર્ષો મજેથી જ વેઠીને સન્માગની રક્ષા કરી અનેકને સન્માર્ગે ચઢાવ્યા. અને અગ્નિમાં તપાવેલા સુવર્ણની 8 જેમ વધુને વધુ દેદીપ્યમાન બની સુર્યની જેમ સોળે કળાએ ખીલી ઊઠયા. સિદ્ધાંતનિષ્ઠા જે માટે તે પ્રામાણિક વિરાધકો પણ કબૂલ કરતાં કે સત્ય તે તેમના ચરણમાં ચૂમે છે, શરણમાં છે. “સિદ્ધાન્ત રક્ષણ માટે કઈ મને “ઝઘડાળું” કહે “કજીયાખોર કહે છે તેવું છે બેડ લગાવવા પણ તૈયાર છું”.આવું બેધડક તેઓ જ કહી શકે, બી જાનું ગજુ પણ નથી. 8 5 સિદ્ધાન્ત રક્ષા માટે તે સત્ત્વ જોઈએ તે સત્વ આજ્ઞાપ્રિયતામાંથી જ પેદા થાય. માન-પાનાદિ છે એષણાઓમાં લેપાય કે કેઈની ય શેહ-શરમમાં આવે એટલે સર્વ દેશવટે જ લઈ લે. આવા સાત્વિક શિરોમણિની અવિદ્યમાનતામાં “સવને છૂપા આંસુ સારવાને વખત તે ન આવે તે જોવાની, તેઓને માનનાર દરેકે દરેક ઉપાસકેની અનિવાર્ય ફરજ છે. “આ B નહિ તે અમે નહિ તેવા લેહીથી લખાયેલા શબ્દોને લાલરંગ તે કયાંય ઉડી જાય છે ! છે તેવા બણગાં ફૂંકવાને બદલે હયાથી નકકી કરીએ કે “અમારા જીવતાં તે આમને ? સાચવેલ સમાગથી તસુભાર પણ આઘાપાછા નહિ જ થઇએ તે જ આ છે સન્માર્ગ સંરક્ષકને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સાચી શ્રધાંજલિ છે. { આવી દશા પામી સૌ કેઈ આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને વરે તે જ ભાવના. –પ્રજ્ઞાંગ

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022