Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1014
________________ - શ્રી જૈન શાસન અમર રહે !” શ્રી એટલે લોથમી, જો લક્ષમી મેળવવી હોય તે કેવળજ્ઞાન રૂપી લક્ષમી મેળવજે. જૈન શાસ્ત્રનું સ્પષ્ટ વિધાન છે કે “ભૌતિક સુખેથી કોઈ આત્મા વિરાગ ન પામે” નરકમાં ભયંકર દુખ છે આ વાત જેન શાસ્ત્ર એ જ કહેલ છે. શાશ્વત આત્માની સંભાળ કરી હતી તે અનંતકાળ ઉજજવલ બની જાત. સમકિતીની અથવા સમકિતની અભિલાષા જાગે તે જ ગાડી પાટે ચઢી ગણાય. નબળા માનવી સાથેનો પરિચય ઘણીવાર પછડાટ ખવડાવે છે. અવિરતિ એને જ કહેવાય કે સુખની ઈચ્છા અને દુઃખને લેપ ભગાડે છે. મરણ પાછળ રડવું એ પાપ છે તે વાત શ્રી જૈન શાસન સિવાય કંઈ નહી સમજાવે. રસ વિનાની અઢળક ક્રિયાઓ ફળ આપી શકતી નથી એમ શ્રી જૈન શાસન કહે છે. “રડવું એ પાપ છે” આ વાત શ્રી જૈન શાસન સિવાય કંઈ સમજાવશે નહિ. હેશે હશે શ્રી જૈન શાસનની થાય એટલી પ્રભાવના કરે. –વિરાગ જૈન પાઠશાળા માટે જરૂરી વર્ષોથી બને જેન ધાર્મિક કે વાચું છું. તેમાં મારૂ એક નમ્ર સુચન છે. જે બન્ને અઠવાડીક થા માસીકમાં આપશે એવી વિનંતી. રાજકોટમાં વર્ધમાનનગર ઉપાશ્રયથી પ્રકાશ એ દોશી છેલા ૧૨ વર્ષથી અવેતન પાઠશાળા ચલાવે છે, પુજા ભણાવે છે ૧૮ અભિષેક વિ. કરાવે છે. ૧ પાઇ લેતા નથી. પર્વાધિરાજમાં બહુમાન થાય તે રકમ પાઠશાળાના બાળકને તીર્થ યાત્રા કરાવવામાં વાપરે છે ભેટ રકમ પેઢીમાં જમા આપે છે. આમાંથી પ્રેરણ લઈ ભારતમાં થા વિદેશમાં ગામ-શહેરનગરમાં જૈન ભાઈ બહેને ૧ કલાક ફકત પાઠશાળા ચલાવે ફકત પાંચ પ્રતિક્રમણ જાણનાર પણ ચાલે. ભવિષ્યમાં આમાંથી વટવૃક્ષ થશેને જૈન ધર્મને વિશ્વમાં કે વાગશે. લી. એક વાચકનું નમ્ર સુચન – ખાસ નોંધ :અષાઢ વદ-૧૩-૧૪ મંગળવાર તા. ૨૮-૭-૯૨ ને અંક બંધ છે અને ત્યાર પછી જ. . ૪ . ક-૮-૯૪ ને કે બંધ રહેશે અને શ્રાવણ સુ. ૧૩ બાળવાર તા. ૧૧-૮-૯૨ ના પાંચમાં વર્ષને પ્રથમ અંક , પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજના “શ્રદ્ધાંજલિ વિશેષાંક તરીકે પ્રગટ થશે. – સંપાદક

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022