Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1022
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) පපපපපපපපපපපපපපපපපපපපප4 LIP સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાય હું 1 . ભગવાનની આજ્ઞાનો પાલક, તેનું નામ જ ભગવાનનો ભગત. છે . જેને ભગવાનની ભકિતની, ભગવાનના વચનની ખુમારી નહિ તેને ભગવાનને સાચો છે જ ભગત કેણ કહે ? 5 આજે જે ગમે તેટલું સારું બોલતે હોય પણ તેમાં આમ તવની, પુગ્ય–પાપની અવહેલના થતી હોય, મેક્ષની વાત ઉડી જતી હોય તે તેનું કશું સાંભળવા છે જેવું નથી. 0 , ભગતને ગુરુની ચિંતા વધારે હોય કે ગુરુને ભગતની ચિંતા વધારે હોય છે 0 - સાધુ-સાધવી એટલે મૂર્તિમંત ધર્મ ! તેમને રસ સંયમ પાલન, વિનય, વૈયા વરચ 0 0 અને સ્વાધ્યાયમાં હોય. આડી અવળી વાતોમાં તેમને રસ હોય ખરે? . 1 ઈદ્રિયે જેને ખરાબ ન લાગે, ઈનિદ્રયે જ સંસારનું પ્રધાન પણે સાધન છે, તેમ ન છે લાગે, તેને અનુકુળ થવામાં નુકશાન જ છે માટે મારે તેને કાબૂમાં લેવી જ જોઈએ છે આ વિચાર ન આવે ત્યાં સુધી જીવ ધર્મ પામવા લાયક નથી. 0 “ભગવાન તું જેવો છે તેવા મારે થવું છે. તારા દર્શન-પૂજન, સેવા-ભકિત તારા જેવા થવા જ કરું છું. જ્યાં સુધી તારા જેવો ન થાઉં ત્યાં સુધી - શાશ્વત શાંતિ થવાની નથી.” આ વાત તમારા અંતરમાં લખાયેલી છે ? શરીરને પ્રેમી-પૂજારી, ઇન્દ્રિયની અનુકુળતા મુજબ ચાલનારાની નરક-તિર્યંચ બે જ ગતિ છે. 0 , શાસ્ત્રથી વિરુધ એક અક્ષર પણ બોલે તે મિથ્યાષ્ટિ જ કહેવાય ! 0 0 સંસારનું સુખ ઝેર કરતાં ય ભયંકર લાગે ત્યારે જ સંસાર ન ગમ્ય કહેવાય. 0 0 તમે દુનિયામાં બહુ સુખી થાવ તેમાં અમે રાજી નથી પણ તમે ડાહ્યા થાવ, સાચા 0 છે જ્ઞાની થાવ, સાચા સંયમી થાવ તે અમને આનંદ થાય. 0000000000000000000004 ' જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મૃત જ્ઞાન હવન 45, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેકે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ને 24546

Loading...

Page Navigation
1 ... 1020 1021 1022