Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
= ૧૧૦૧ છે તે જેટલું કેળવીએ તેટલું કેળવાય પ્રમાદી ન થઇએ અને એમની માફક ઉદ્યમ કરીએ છે તે એમની જેવું થઈ શકે. આપણે પ્રમાદી થઇએ તે ન થાય. એમણે શક્તિ મુજબ 5 કર્યું અને દાડે દા'ડે શકિત વધતી ગઈ. આ શકિતના પ્રતાપે એમણે જે સમાધિ
સાધી તે બીજા ન સાધી શકે. એમણે અંતિમ કાળે જે વેદના સહન કરી તે બીજા છે સહન ન કરી શકે.
સમાધિ જોઈતી હોય તે કષ્ટ સહન કરવાની ટેવ રાખવી જોઈએ. વાતવાતમાં આમ ન થાય-આમ ન થાય” આવું કરનારા સમાધિ ન પામી શકે. આપણે ધારીએ તે કરી શકીએ. શકિત વધારવાનો ઉપાય એક જ છે. ભગવાનની આજ્ઞા મુજબ રહેવાને પ્રયત્ન કરતા રહીએ તે શકિત વધે. આવા ઉપકારી ન મળ્યાં હોત તો, છે અમારી આવી શકિત ન હત.
સાધુઓ વધારવાની...સંયમી જીવન પમાડવાની એમની શકિત હતી. એમના પ્રતાપે છે ઘણાં સારા સાધુઓ થયા અને સાધી ગયા. અમે આજે સાધુ વધ્યા તે એમને પ્રતાપ.
અમે જે પાળીએ છીએ તે એમનો પ્રતાપ છે " એમના ગુરૂ એવા હતા કે જેમનું વર્ણન ન થાય. એ ગુરૂના ગુરૂ પણ એવા. છે એમણે જે શાસનનું રક્ષણ કર્યું છે તેનું પણ વર્ણન ન થાય. પૂ. 9. શ્રી વીરવિજયજી A મહારાજ, પૂ. આ. શ્રી દાન સૂ મે. આમની કૃપા અમને એમના પ્રતાપે મળી છે. છે પૂ. આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મ., પૂ આ. શ્રી કમલ # સૂ. મ. આ બધાની કૃપા પણ, એમના જ પ્રતાપે અમારા પર ઉતરી છે. છે. અમારા ગુરૂ મહારાજ પિતાનું કલ્યાણ સાધી ગયા અને બીજાનું સધાવી ગયા. 8
આજે હું વિચાર કરું છું કે “અમારે આટલું જાળવ્યું તે ગયા પછી કેમ પાછા
આવતા નથી. પણ આપણું પુણ્ય નહીં હોય. આપણામાં એવી લાયકાત નહી જોતા ન હોય. માટે નહીં આવતા હોય.”
હું એમને જ યાદ કરું છું. એમણે શાસન પર અને અમારી પર જે ઉપકાર | કર્યો છે તે ભૂલાય તેમ નથી. જો ભૂલીએ તે અમારા જેવા કે કૃતન નથી. આજે કઈ પણ કામ કરતાં એ યાદ આવે છે. સૂતા ઉઠતા, વાપરતા બધામાં એ જ યાદ છે આવે છે. [પ્ર.-વાપરવામાં કેવી રીતે યાદ આવે?]
જે અને જેટલું આવે એમાં એ ચલાવી લેતા. બધું ભેગું કરીને વાપરે. એકલું મળે તે એકલું વાપરે લુખાં રોટલા પણ મજેથી વાપરે એવો ઈન્દ્રિયોને મહાસંયમ
એમણે કેળવ્યું હતું. અમારા જીવનમાં પ્રમાદ આવે ત્યારે એમને યાદ કરીએ તે B અમારો પ્રમાદ ચાલ્યા જાય એવા એ અપ્રમાદી હતા. એમણે અમને સારા સંસ્કાર છે