Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1010
________________ | ૧૦૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે રમી. હસી. કિલેલી આજે એ મહારાજજી ભસ્માવશેષ છે એને મળેલાં આશ્વાસન છે અને વિશ્વાસ આજે ફરી એકવાર ગુમ થયાં છે. ૧ શ્રી વીરશાસન અને જેના પ્રવચનમાં છપાયેલાં સમાચાર પર એ વ્યકિત છે આંખ ઢાળીને બેસી છે. પણ એને કંઈ જ મળતું નથી. એની વેદનાને અન્ત એક ૧ દિવસે તે આવશે જ, પણ આજે એ વેદના અનત લાગે છે. અષાઢી અમાસે (અષાઢી ૪ અમાસ+શ્રા. સુ. ૧) સાબરમતી-રામનગરના મેદાનમાં ઉમટેલા લાખ લાખ માણસે એણે જોયાં છે. “દશન” બંગલે છેલ્લાં બે દિવસ ઉમટેલી માનવકતા એણે જોઈ છે. જીવદયા છે પાછળ પીપમાં ઠલવાતી નેટે અને સીકકાઓ એણે જોયા છે. કરડની ઉછામણી પછી છે ઊભા થઈ ગયેલા અઢી લાખ માણસે એણે જોયા છે. સાંજે ૬-૩૦ વાગે અગ્નિદાહ 8 અપાય એ પહેલાં થોડા જ સમય માટે બહાર આવેલા સૂરજને તડકાથી મહારાજ ને . છે પુષ્યદેહ ચમકી ઉઠયે હતું ત્યારે એ વ્યકિત પણ પળભર ઉત્તેજિત થઈ હતી. અગ્નિ-5 ૪ દાહની શરૂઆતની પળોમાં ફેલાયેલી ચંદનની સુગંધ માણવા છતાં એ વ્યકિત પ્રસન્ન છે & થઈ ન હતી. મોડી રાત સુધી બળતા કાઠે લઈ જતા કુટુંબને એણે જોયાં છે. અગ્નિદાહને છાતી પર ઝીલનારી ઈટ પર બાઝેલી મેશ એણે પણ આંખે લીધી છે. પણ તે એને કેઈ આશ્વાસ નથી. એ અગ્નિદાહની રાખમાં-એની માતા, એના પિતા એના સ્વામી | | એના ગુરૂ, એનું જીવન અને એનું સર્વસ્વ લુપ્ત થઈ ચૂકયું હતું. એને હવે કયાંય * રસ નથી. છે એ વ્યકિત આપણી જેમ દશ પ્રાણ પર જીવતી નથી. આ પણ જેમ વિનશ્વર પણ છે # નથી. એ વ્યકિત સમંદર જેવી છે. એ ભરતી અને એટમાં રહે છે. મહારાજ હતા ? છે ત્યાં સુધી એ ભરતીમાં વિસ્તરી. આજે એ ઓટમાં જઈ રહી છે, એણે નામ કે ઉપ8 નામ રાખ્યાં નથી. આગમાના પાને પાને, સમકિતના સડસઠ બેલની સજઝાય ગાતી | જ વેળા ગુંજતા સંગીતમાં આ વ્યક્તિ એળળ છે. સ્મૃતિમંદિરના આરસ નીચે લુપ્ત છે { થઈ જાય એ પહેલાં એને આપણે શોધી લેવી છે. એ વ્યકિતના નામે મહત્તા આપણુ ? કે ચરણેને પૂજશે. એ વ્યકિતને શોધવાની છે. ઓળખીને સમજવાની છે. મહારાજજીએ ! { આ કામ કરેલું આથી જ મહારાજજી મહાન ગણાયાં. જેમ આત્માની ઓળખ નામથી છે ન અપાય, એને ઓળખવા નામ પાડવાની જરૂર નથી તેમ આ વ્યકિત માટે પણ નામ છે બિનજરૂરી છે. આ વ્યકિતને આગમ “ઈશ્વર કહે છે. શાસ્ત્ર એ વ્યકિતને પરમાત્માની દેશનામાં વહેતુ સંગીત કહે છે. વાસ્તવિકતા આ વ્યકિતને જે સંજ્ઞાથી ઓળખે છે તે સંજ્ઞા છે સત્ય. સત્ય, શાસ્ત્રીય સત્ય. હા ! એના આંસુ સમજવા જરૂરી છે. કેમ કે કે એને પણ મહારાજને વિરહ ન ગમે. એના ઓસુ સમજવાનો પ્રસાદે એ છે

Loading...

Page Navigation
1 ... 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022