Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 992
________________ પૂજયશ્રી કહેતા હતા કે. . .. –શ્રી ગુણુદશી છે. ఈ శంచి శాంశం శాంతి శాశం శాంతం శాంతి శాంతి శాంతి శాంశం శాశంలో ఆశారాం శశికళ శాశం ૦ શ્રાવકનું ઘર એટલે સાધુપણાના અભ્યાસની અનુકુળતાનું ઘર-સાધુપણાની સ્કૂલ! ૦ “શરીરને અમે સંભાળીએ છીએ તે ધર્મ કરે છે માટે તેવું બેલવાને જ અધિકાર ભગવાનના સાચા સાધુને છે. કેમકે, તેને શરીર ધર્મને સેપ્યું છે. આ “મારે મારા આત્માને દેવતત્વમાં મૂકવે છે” આવી ઈચ્છા થાય તેને આત્મા છે. 1 પર પ્રેમ જ કહેવાય. - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તે સળગતા સંસારમાં શાંતિ આપનાર 1 છે, અહીં જ મોક્ષની અનુભૂતિ કરાવનાર છે. ૦ ભગવાનની જે મૂતિ છે તેને તે જિનપડિમા જિનસારિખી” માનીને ચાલવાનું છે કરી છે પણ “જડ” છે તેમ ચાલવાનું નથી. - આ સાધુવેષ જેણે પહેર્યો તેને શરીર આદિ પર પ્રેમ ન હોય, આ સાધુવેષ છે છે તેનું પ્રતીક છે. ૦ કર્મની સામે જે લઢે નહિ તે ધર્મ કરી શકે નહિ. દુનિયાદારીની ઈરછાઓ ! | સામે લઢવું તેમ કર્મવાદ શીખવે છે. ૦ દેવ-ગુરુ-ધર્મની ગુલામી, અનંત કાળની કર્મની ગુલામીથી મુકત કરનાર છે. - ૭ ગુરુ ભગવાનની આજ્ઞામાં હોય, ભગવાનની આજ્ઞા શાસ્ત્રથી જણાય, માટે તમારો અને અમારો આધાર શાસ્ત્ર જ. ૦ તમે તમારા સંતાનને કહ્યું છે કે-ભણવા સ્કુલે એકલીએ છીએ, તે બીજો ઉપાય છે. નથી માટે. પણ સ્કુલમાં એવું ભણતા નહિ કે જેથી આપણું ઘર મરાય, ઘરના આચાર ન જાય, ધર્મ જાય! આવી મન શુદ્ધિ કરીને જો ભણવા મોકલ્યા હતા તે આજની છે સ્થિતિ ન થાત ! ( અનુસંધાન પાન ૧૦૭૫ નું ચાલુ ) સમય પસાર થતાં તેઓશ્રી દ્વારા, સંયમ, શ્રાવકપણું કે સમકિત પામેલા કે સદગૃહસ્થપણું પામેલા સૌ આત્માઓએ તેઓશ્રીની સમૃતિને મનમાં અંકિત કરી તેઓશ્રીના જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગને જવલંત બનાવવાના આશયરૂપ જીવની ભાવ કરુણાને ઓળખી શ્રી અરિહંત પરમાત્માઓએ બતાવેલા શ્રમણ પ્રધાન ધર્મ ઉજજવલ છે બને અને સૌને તે ઉજવળ, માર્ગે દોરી જવા, અલંબન બનવા અને તે માટે સદા ભેગ દેવા માટે જાગૃત બને એ આ પ્રસંગે ઈચ્છનીય છે અને તે જ ક્ષમાર્ગનું બીજ છે છે એ સૌને પ્રાપ્ત થાય તે આ તેઓશ્રીજીની વાર્ષિક સ્વર્ગ તિથિ પ્રસંગે અંતરની છે. અભિલાષા સાથે કૃતજ્ઞ ભાવે ત્રિવિધ કોટિ કોટિ વંદના કરી સૌ ધન્ય બનીએ. ઘિાત ન થાત ! • • ક

Loading...

Page Navigation
1 ... 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022