Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපප પંકિત કી આવાજ
–શ્રી ચંદ્રરાજ උපනූපපපපපපපපපපපපපපැපපුදා
એક એક પંકિત પાછળ છુપાયેલા ઈતિહાસની અહીં' કહાની છે. આ શાસ્ત્રની–ચરિત્ર ગ્રંથની પોકાર કરતી પંકિતના પોકારને ઓળખનારી આંખે ખુલી જાય તે “પંકિત..... સફળતા સિદ્ધ થશે.
અહીં નાની-નાની વાર્તાઓ શસ્ત્ર-મંથના આધારે લખી છે. આમાં આપને કોઈ ક્ષતિ જણાય તે જણાવવા કૃપા કરશે.
| મુનિરાજ નંદિપેણ “ધર્મલાભ”ની મારે જરૂર નથી. મુનિવર ! તેવડ હોય તે અર્થલાભ આપે.
આ રાંકડી મારી મશ્કરી કરે છે, એમ. ઠીક છે. એક તૃણને તેડીને લબ્ધિથી તે મુનિવરે વેશ્યાના ઘરમાં રત્નની વૃષ્ટિ કરી. અને “લે આ અર્થ લાભ.' એમ કહીને તે મુનિવર ત્યાંથી ચાલી નીકળ્યા.
પાછળ પડેલી વેશ્યાએ વારંવાર કહ્યું :
દુષ્કર આ તપને છોડી દે, મારી સાથે ભેગને ભગવો અન્યથા હે પ્રાણનાથ! હું મારા પ્રાણને તજી દઈશ.
ભેગાવલી કર્મને ઉદય થયે. અને મુનિરાજ નંદિ ઋષિલિંગ તજીને વેશ્યાના ઘરે રહય.
પણ... દુશ્ચર-દુધર ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે- “દર જ દશ અથવા દશથી અધિક લે કે જે દિવસે હું બંધ નહિ પમાડી શકું. તે દિવસે હું ફરીથી દીક્ષા ગ્રહણ
કરીશ.”
વેશ્યાના ભેગ-ભર્યા વિલાસના વાતાવરણમાં પણ મુનિવરના જીવને ચેન નથી. વિતેલા દિવસની યાદ તેને સતાવે છે. દક્ષનેદિવસ તેને આંખ સામે તરવરે છે.
'કેમ કરીને પિતા શ્રેણિક રાજાની સંમતિ મળી અને હું દીક્ષા લેવા નીકળે. અને અંતરીક્ષની અટારીએ દૈવી–વાણ થઈ. “સબૂર કર ! આગળ વધીશ મા. ચારિત્ર માટે ઉતાવળો થા મા. ભગવાનને ભેખ ધરતાં પહેલા ચારિત્રમાં ડખલ કરનારા ભગાવલી કર્મોને ભૂકકે બેલાવી દે. પછી તું દીક્ષા લેજે.'
અને મેં કહ્યું- “સાધુ ભગવંતના સંગમાં રહેલા મને ભેગાવલી કમની શું તાકાત છે કે કંઈ કરી શકે?
આમ કહી હું ભગવાન પાસે ગયે. ખુદ ભગવાન જેવા ભગવાને પણ મને અટ