Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કર્યુ હોત ત
આ
વાત ધ્યાનમાં
જે લેાકેા મફત
કહેવાય. આમાં
જે લેાકેાએ દેવદ્રવ્યમાંથી મદિરના નિભાવ ખર્ચાદિ માટેની પ્રણાલિકા ચાલુ કરાવી તે ખેાટુ કર્યુ છે. તે પ્રણાલિકા કેમ ચાલુ રહી થઇ ? તમે બધાએ અને વહિવટ દારાએ કાળજી ન રાખી અને અમારાવાળાએ તમને સાચું ન સમજાવ્યું માટે. આજના કરતા પહેલાના વહિવટદારો સારા હતા અને શકિત સંપન્ન પણ હતા. જો તે વખતે જ આ વ્યવસ્થા કરી હેાત તા તે વખતનાં એક એક ગૃહસ્થ કહેત કે- એક વર્ષના બધા પગાર હું આપીશ. તેવી શક્તિવાળા હતા. તે વખતે જે ફંડ પણ સારામાં સારુ ફંડ થઈ ગયુ. હાત. પણ તે વખતે ગમે તે કારણે ન આવી અને પ્રણાલિકા ઠોકી બેસાડી પણ તે સાચી પ્રણાલિકા નથી. પૂજા કરે કે દેવદ્રવ્યથી પૂજા કરે તે વિધિપૂર્વક પૂજા કરી તેમ ન એવા આદમી હશે જે પાશેર દૂધ પણ પેાતાનું ન લાવી શકે ! પેાતાની સામગ્રીથી પૂજા ન કરે તે મેટી આશાતના કરે છે. જેની મંદિરને કાજે લે, વાસણ માંજે. મ ંદિરનાં બીજા બીજા કામેા કરે તે પણ તેને થાય. આજે તે પારકે પૈસે પૂજા કરનારા માટે ભાગે કેસર ઢાળે છે, મંદિરની સામગ્રી બગાડે છે. પેાતાની સામગ્રીથી પૂજા કરે તે આવું કરે ? કે સાચવી સાચવીને સામગ્રી ન બગડે તેમ કરે ? આજે તે ઘણે ઠેકાણે પૂજારી સારા કે બધું બરાબર સાચવે છે, મફતિયા પૂજા કરનારાને તા મદિરમાં પેસવા દેવા જેવા નથી પણ તે લેકે તે આજે માલિક જેવા થયા છે. સ્ટીઓને પણ ગાળા દે. જે વ્યવસ્થા હાય તેને ય ન માને, ઘણા અનથ ચાલે છે.
શકિત સૌંપન્ન જીવા
શક્તિ ન હોય તે
લાભ
પણ હજી ભગવાનનું શાંસન જયવંતુ છે. ચેડા ઘણા સમજુ જીવે છે માટે બધુ બરાબર ચાલે છે. તમે લેાકેા સાવધ અને સમજુ થઇ જાવ તે ખેટા લોકો ફાવે નહિ.
( ૨૦૪૫, મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણા )
.
1
ન
વિવિધ વિભાગે અને સમાચારા સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક )
વાર્ષિક લવાજમ રૂા. ૪૦
લખા : શ્રી જૈન શાસન કાર્યાલય
૪૫– દિગ્વિજય પ્લોટ જામનગર
આજીવન રૂા. ૪૦૦/
શ્રી મહાવીર શાસન કાર્યાલય
શાક મારકેટ સામે, જામનગર