Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ riangle
Hલાદેશદ્વારક . વિજયશ્નસૂરીશ્વરેજી મહારાજની તે M 31011 2494 OUHOY V BELLO P34 Y129 47
-તંત્રી
QURUL
I પ્રેમચંદ મેઘજી ગુઢકા
- ૮મુંજઈ) જિકુમાર જયુબલાલ vie
,
R
SS
•
કવાડિક
. પદ
હ8વર) 1 અંજાઢું ભd
( 1
વર્ષ ૪) ર૦૪૮ અષાઢ સુદ-૧૫ મંગળવાર તા. ૧૪-૭-૨ [અંક ૪૫+૪૬ વાર્ષિક લવાજમ રૂા. ૪૦].
[આજીવન રૂા. ૪૦૦ - તે એક ખોટું ચાલે નહિ -
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ધર્મ હમેશાં ધમી આત્માઓથી ટકવાને છે, પરંતુ આજે તે ધર્મ કરનારાઓથી [. જ ધર્મને નાશ થઈ રહ્યો છે. સં. ૨૦૪૪નું અમદાવાદમાં જે સંમેલન થયું તેમાં છે સાધુઓએ પણ નિર્ણય કર્યો કે-“અવસરે ભગવાનની પૂજા પણ ન થાય તે ચાલે. પર્વ ૪ દિવસે પણ પૂજા કરો તે ચાલે, વાસક્ષેપથી પણ પૂજા કરે તે ચાલે અને તેમાં હું દેવદ્રવ્યથી પૂજા કરે તે ય કશે વાંધો નથી” આવું સાધુ બેલી શકે ખરા ? |
પરંતુ પુયોગે ગાંડ-ઘેલે પણ શ્રી સંઘ હજી જુના રિવાજને છોડતું નથી. તે છે કહે છે કે- આ બધા નિર્ણય ચાલે નહિ. તેથી તેમની (સંમેલનવાળાની) વાત ટકી ! A નહિ. તેથી તે બધા કાંઈને કાંઈ ગતકડાં કર્યા કરે છે. - શેઠ શ્રી આણંદની કલ્યાણજીની પેઢી લગભગ આપણાં શ્રી તને વહિવટ કરે છે. છે તે કેસર-સુખડ તે સાધારણમાંથી વાપરે છે. પરંતુ પુજારીઓને – માણસોને પગાર અને બીજે ખર્ચો દેવદ્રવ્યમાંથી કરે છે. આ વાતની આપણને ખબર પડી એટલે કહેવ છે રાવ્યું કે-“આ તમે ખોટું કરે છે. ભગવાનની ભક્તિ શ્રાવકેએ સ્વદ્રવ્યથી કરવી જ જોઈએ. મંદિરના કામ માટે રાખેલા માણસને પગાર પણ સાધારણમાંથી આપે
જોઈએ, દેવદ્રવ્યમાંથી અપાય નહિ.” તેથી પેઢીના પ્રમુખે કહ્યું કે-અમે પહોંચી શકીએ આ તેમ નથી. ત્યારે આપણે કહ્યું કે- અમે જે વ્યવસ્થા કરી આપીએ તે તમે કરશો ને ? છે તો તેઓએ કહ્યું કે- “તમે રકમની વ્યવસ્થા કરી આપશે તે અમે ખુશીથી કરીશું”.
ITTT
2
કપ