Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
dજય૨ રનરવરજી મહુરજી = કેટિ ? રજા પૃથર ૨૪- ,
હાલાદે&(રક ૨૮. R2Qજરજ 221911 SOY PRYOY Wollezione PL
10] IRI
તંત્રીઓ:- જ પ્રેમચંદ મેઘજી સુક્ત
( ઈ) હેમેન્દ્રકુમ્ભાર સજજત #હ
૨૮જોટ) સુરેશચંદ્ર ચંદ જેઠ
( ). ૨૪/૨૪ ૨૬મી ગુઢક/
( 7 જa)
,
( અઠવાડિક ) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
વર્ષ ૪] ર૦૪૮ રૌત્ર વદ-૪ મંગળવાર તા. ૨૧-૪-૯૨ [અંક ૩૪-૩૫ તે વાર્ષિક લવાજમ રૂ. ૪૦]
[આજીવન રૂ. ૪૦૦ હૈયાની આંખ ખેલે ! -સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! આપણને જે ગમે નહિ, તેવું વર્તન બીજા સાથે કરવું નહિ તેનું નામ સામાન્ય છે ધર્મ છે. તે જીવ જ ઊંચા ધર્મ સાંભળવા લાયક છે. આપણને કે મારવા આવે,
દુઃખી કરવા આવે તે ન ગમે તે આપણે પણ બીજાને મારવાં નહિ, દુ:ખી કરવા નહિ. છે આપણને જે પ્રતિકૂળ લાગે તે બીજા પ્રત્યે આચરવું નહિ. આ નકકી કરે તે તે બધા જ ધર્માત્મા થઈ જાય નગરના લેકેને ઉપદ્રવ થાય તેવું જીવન ન જવાય તેનું નામ નાગરિકપણું !
આજે માનવ કલ્યાણની વાત કરનારા યુગમાં હલ્ફટે ચઢી કેટલા માણસો મરે છે? છે આ માનવ કલ્યાણ યુગ છે કે માનવનાશનો યુગ છે ? આજે તે ધર્મે દેશવટે લીધે . { છે. માનવના કલ્યાણના નામે માનવને અને બીજા અનેક પ્રાણીઓને સંહાર થાય તેવી છે 8 જનાઓ ઘડાઈ રહી છે. આ વાત જાણવા છતાં પણ જે સાધુ ન કહે છે તે સાધુ પણ તમારે દ્રોહી છે!
આજે તમે અમને કહો કે- આ જમાનામાં જીવવા માટે મીનીમમ (ઓછામાં 8 ઓછા) આટલા તે જોઈએ જ, અને અમે માથું હલાવીએ તે અમારા જેવા બેવકુફ 8 કઈ છે આજે મોંઘવારી બહુ છે તે તમને જીવતા નથી આવડતું માટે છે. જે ચીજ
મેંઘી હોય તે લેવી બંધ કરે તો કાલે સુંઘવારી થઈ જાય ! ચોરી કરી માલ લાવ, B. મોજમજા કરવી તેના કરતાં ભુખ્યા રહેવું કે અડધું ખાવું–તેમાં શું ખોટું છે? બે