Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ચીજથી પેટ ન ભરાય ? તમે માનવ છો કે જનાવર છે ? તમારા હૈયાની આંખ ?
ઉઘડે તે અજવાળું થાય ! હ યું બંધ હોય તે જ આંખ મીંચીને ચાલે ને ? તમે જે ! રીતે જીવે છે તે જીવતર જ ખોટું છે.
નીતિથી જે મળે તેમાં મજેથી જીવવું તે જીવતર કહેવાય. આ જીવન માત્ર ખાવું પીવું અને મેજ મજા માટે છે કે ધર્મ કરવા માટે પણ છે? તમારે માગ વેપારાદિ કરવા છે કે ધર્મ પણ કરે છે? આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં દરેક ગામમાં દશ-પંદર શ્રાવકે નિવૃત્ત મળતા. આજે કઈ મળે ? કાળ બદલાઈ ગયે છે કે તમે ? બદલાઈ ગયા છો ?
મોક્ષની અને પરલોકની ચિંતા ન હોય તે બધા ધર્મ સમજે શી રીતે ? ધર્મ છે સમજવાનું મન છે ખરું? ધર્મ સમજવાનું મન ન હોય તે બધા સાધુ પાસે કેમ આવે છે
છે તે સમજાતું નથી. ધર્મ ન સમજે તે મિથ્યાત્વ જાય અને સમકિત આવે ખરું? છે તમે બધા સર્વવિરતિ, દેશવિરતિ, સમકિત કે માર્ગોનુસારિપણું મેળવવા માટે સાધુ પાસે
આવતા હતા તે લીલાલહેર હેત ! પણ આજે સાધુ પાસે મેટો ભાગ બીજું બીજું જ ન લેવા આવે છે, તમે બધા સાધુ પાસે વાક્ષેપ પણ કેમ નંખાવે છે? ધમના એકલા છે
આનુસંગિક ફળની દેશના દે તે સાધુ પણ ઉભાગ દેશક છે. ધર્મથી બધું છે
જ મળે તેની ના નથી, અવસરે તેના ફળના વર્ણન કરવાં પડે તે કરે પણ ખરો પણ છે છે સાથે સાથે કહે કે- ધર્મ તે મોક્ષ માટે જ કરાય, દુનિયાના કેઈ પણ પદાર્થ માટે 8 છે કરાય જ નહિ ! - ગૃહસ્થપણું સારું છે કે ખરાબ છે? પૈસે પણ સારે છે કે ખરાબ છે ? શત્રે છે તે ગૃહસ્થપણાને ખરાબ કહ્યું છે, સાધુપણાને સારુ કહ્યું છે. ગૃહસ્થ પણમાં ધર્મ થઈ ? શકે છે પણ ગૃહસ્થ પણું ધર્મ નથી. જેને ઝટ સાધુ થવું હોય તે જ ગૃહસ્થપણમાં ધમ કરી શકે, બીજા નહિ, સાધુપણાની ઇરછા નહિ તેનો ધર્મ પણ નકામે ! ધર્મ છે સાધુપણું જ ! હે યાની આંખ ઉઘડશે તે જ આ બધી વાત સમજાશે.
તમે સાધુના પાંચ મહાવ્રતે જાણે છે ને ? અમે પણ મહાવ્રતાદિ આરોપણ શ્રી 9 અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ પરમાત્મા અને ચતુર્વિધ શ્રી સંઘની સાક્ષીએ કરી એ આ છીએ સાધુ થયેલાથી જેમ તેમ જીવાય નહિ તે ખબર છે ને? તમે તમારા દીકરા- 8 છે દીકરીના લગ્ન કરો છો તો કંકેત્રી કાઢે છે, હજારો માણસો ભેગા કરો છો તે શા ! છે માટે? તમારી રિદ્ધિ-સિદ્ધિ બતાવવા કરે છે કે આ બંને પરસ્પર વેગ કર્યો છે, તે આ છે બતાવવા કરે છે ? શ્રાવક પાપ માનવા છતાં લગ્ન શું કામ કરે છે ? મારો છોકરો કે છે { છોકરી અનાચારી ન થાય, કુળને કલંક ન લગાડે માટે લગ્ન કરવું સારું છે. તેમ માને છે છે તે દુર્ગતિમાં ય જવું પડે ને ? આ બધું તમે સમજતા હતા તે ધર્મ જાણવાનું ખરે છે
ખર મન થાત. ધર્મ સમજવા આવતા હતા તે ભણ્યા વગર ન રહેત. પછી તમે એવા છે - સમજુ થયા હતા તે વખતે અમે ય ભૂલતા હતા તે અમને ય બચાવત ! આજે તે જ છે ઘણા અમને ય ભૂલાવવા આવે છે. અમારું હૈયું જે ઠેકાણે ન હોય તે ભૂલાયા વિના ! [ ન રહે તેવા ઘણું છે. તમે બધા ધર્મ સમજે તે ઘણું ઘણું કામ થઈ જાય તેવું છે. છે.