Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
\OW_સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વુિં
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે . સમ્યગ્દષ્ટિ, શાંત હોય પણ કાયર ન હોય. એ કારણથી તે બટાને પેસવા ન દે તે છે અને સાચાને છોડે નહિ તથા સાચાને હલકું ન કરે અને બોટાને ઊંચે ન બેસાડે છે 9 ૦ અર્થ કામના ઉપદેશથી ત્યાગી બનાવવા એ તો બરચાંની રમત છે. મુઠ્ઠીમાં “કાંઈક' નું 0 છે એમ કહો એટલે પાછળ હજારે ભટકે. કઠીનતા મુકિત માટેના ત્યાગમાં છે. ? W૦ અર્થ કામ માટે તે ત્યાગ એ ત્યાગ નથી પણ આત્મ કલ્યાણ માટે થતે ત્યાગ 9
એ ત્યાગ છે. 0 ૦ શ્રી જૈન શાસનને પામ્યા છતાં જેઓ સત્ય નથી સમજી શકતા, અગર સત્યને 0
સમજવાની દરકાર કર્યા વિના યથેચ્છપણે લખી–બેલી રહ્યા છે, તે ભયંકર કમ છે નશીબીના જ ભોગ થયેલા છે એમાં એક રતિભર શંકા નથી. પ્રભુના શાસનને વાસ્તવિકપણે પામેલે કોઈ પણ સાધુ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી હૈ વિરુદધ વર્તનાર લોકની પાછળ કદી જ ખેંચાય નહિ. અજ્ઞાન, સ્વછંદી અને ૪ યથેચ્છ વર્તનાર લોકોની સાથે ભળી શ્રી જિન શાસનથી વંચિત થવાની મૂર્ખાઇ 8 કઈ પણ સુસાધુ કરે, એ વાત જ અસંભવિત છે. તમે પુણ્યથી શ્રીમંત થાવ તેને, અમને વાંધો નથી. તમારા શ્રીમંતાઈથી અમે ? બળતા નથી પણ તમે અનીતિથી શ્રીમંત થાવ છે તે અમને ખરાબ લાગે છે અને 9 તેથી તમે ભયંકર દુર્ગતિમાં જશે તે જોઈ તમને જો અમે ચેતવી એ પણ નહિ તે છે અમે ભગવાનના સાચા સાધુ કહેવરાવવા પણ લાયક નથી.
તે 0 ૦ સાધુ કે શ્રાવક “આમ થશે તે, તેમ થશે તે ” એવું જ વિચાર્યા કરે તે શાસનને છે
સાધી કે ઓધી ન શકે. આ માટે બેસી જ શ્રી જિનેશ્વર દેવની વાણી સંભળા- 1
વનાર “આ નારાજ થશે તે, પેલો નારાજ થશે તો” એવું વિચાર્યા કરે છે તે છે એનાથી વ્યાખ્યાન પણ વંચાય જ નહિ.
કવર કરવા
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬