Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ પરમાત્મા અશુદ્ધ કદી હોતા નથી. ધર્મ પણ સવરૂપે અશુદ્ધ નથી પણ તેના બતાવવામાં 8 છે ગરબડ થાય તે જ બધામાં ગરબડ થાય માટે જ સુગુરુને શોધવાના છે. જેનશાસનના છે
સદ્દગુરુ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને સમર્પિત હોય છે. તેમને ? છે તે બોલવાનું, વિચારવાનું અને વર્તવાનું શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા | મુજબ હોય છે. સદ્દગુરુની સેવાથી અને પરિચયથી દેવ-ગુરુ અને ધર્મનું સાચું છે | સ્વરૂપ સમજાય. ગુરુ પ્રત્યે જેટલી ભકિત હોય તેટલી જ શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે
હોય. સુદેવ-સુગુરુ-સુધર્મ માને તે કયારે પણ કુદેવ-કુગુરૂ અને, કુપનો સેવક હોય જે ખરે? શ્રાવકને મન સુગુરુ એટલે સર્વસ્વ. સુદેવને, સુધર્મને ઓળખાવનાર
તે. ઉન્માગેથી બચાવનાર છે. સન્માર્ગે જોડનાર પણ તે! શ્રી જૈન શાસનમાં કહ્યું છે કે, સાધુ હોય ત્યારે તીર્થ સ્થપાય અને સાધુ હોય ત્યાં સુધી તીર્થ રહે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશના નિષ્ફળ ગઈ. કેમ કે, સર્વવિરતિને આ લાયક કોઈ જ જીવ ન હતા. તેમાં ય શ્રી ગણધરદેવના ય જ ન હતા.
ત્રિપદીથી દ્વાદશાંગી બનાવનાર જીવ મલ્યા ત્યારે ઘમ શાસન સ્થપાય. ખરેખર ! તીથ તે દ્વાદશાંગીને કહીએ છીએ. ભગવાને તીર્થ સ્થાપ્યું એટલે શું ? દ્વાદશાંગીરૂપ પ્રવચન સ્થાપ્યું. દ્વાદશાંગીની રચના પહેલા શ્રી ગણધરદેવ કરનાર હોવાથી તેને ય તીર્થ કહેવાય. ચારે ય પ્રકારને શ્રી સંઘ દ્વાદશાંગીને અનુસારે ચાલનાર હોય, દ્વાદશાંગીની છે
જ આરાધના કરનાર હોય અને વિરાધનાથી બચનાર હોય તે જ શ્રી 8 છે સંઘ પચ્ચીસમો તીર્થકર કહેવાય. આવું તીર્થ રહે કયાં સુધી ? સાધુ રહે ત્યાં સુધી.
ભગવાન શ્રમણ હતા. ભગવાન સાધુ થઈને જ કેવળજ્ઞાન પામે. ગુરુ પણ સાધુ જ તું હોય. બે ય શ્રમણ કહેવાય. શ્રમણ ન હોય તે ગુરૂ પણ ન હોય. જેનાથી ઘર્મ મળે
તેને ધર્મગુરુ કહેવાય. તેને મન સુસાધુ બધા જ ગુરુ હોય. માટે શ્રાવક તે શ્રમણોપાસક કહેવાય. જેમ તે ભગવાનનો ભગત હોય તેમ તે સાધુને ય સેવક હોય. ભગવાન તે
મેક્ષે ગયા. સાધુ તે હંમેશા રહેવાના. સાધુની ચિંતા માટે શ્રાવક કે હોય? માં છે જે ય હોય અને બાપ જે ય હોય. તેથી તે માને કે; સાધુને જેટલી શાતા વધારે છે તેટલી આરાધના વધારે. તમને સાધુની શાતાની ચિંતા ઘણી કે તમારી શાતાની ? તમે
જે આ બધું સમજતા હતા તે જે રીતે સંસારમાં જીવે છે તે રીતે જીવી શકત નહિ. છે શ્રાવકને ઘર-બાર, પેઢી–પરિવાર પર પ્રેમ નથી પણ તેને તે શ્રી જિનેશ્વર દેવ, શ્રી જિનશાસન અને શ્રી જિનધર્મ ઉપર પ્રેમ હોય.
સમજ વગરના લેકેને ભગવાન સેંપવા તે ભગવાનની આશાતના કરવા બરાબર છે. દેરાસરમાં રમકડાં નથી બેસાડયા પણ ભગવાન બેસાડયા છે. તમે બધા જે શ્રી શ્રાદ્ધ વિધિ ગ્રન્થ બરાબર ભણી જાવ તે વિદ્વાન થઈ જાવ. અને તેમાં કહ્યા મુજબ છે છે વર્તે તે સારા થઈ જાવ. જુના કાળના ગ્રંથોમાં જે કહ્યું તે માનવાનું કે રૂઢિ ચાલુ