Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
કuિdi]
सांध्यराग इव जीवितमारते, यौवनं च सरितामिव वेग । यत्क्षणेय कमला क्षणिकेयं तत्त्वरध्वमनिशं जिनधर्मे ।।
આ જીવિત સંધ્યાના રંગ જેવું છે, વન નદીના વેગ જેવું ચંચલ છે, લક્ષમી છે વિજળીના ઝબકારા જેવી ક્ષણિક છે, તે કારણથી નિરંતર શ્રી જિનેશ્વર દેવના ધર્મને ! જદ્દી કરો.'
8 દશ દશ દષ્ટાતે દુર્લભ એ આ મનુષ્યભવ રતન ચિંતામણિ કરતાં પણ અધિક છે કિંમતી છે, તે બેટો વેડફાઈ ન જાય, હાથમાંથી ચાલે ન જાય તે માટે મહાપુરુષોએ સાવચેતીના સૂર રેલાવવામાં બાકી રાખ્યું નથી. “આંધળા આગળ આરસી” અને “બહેરા આગળ ગાનની જેમ વિષય-કષાયના પ્રમાદમાં મસ્ત બનેલા આગળ આ સૂર નકામાં જાય તેમાં વાંક કોને કહેવાય ? માર્ગદર્શક પાટિયાને જોયા વિના તેનાથી ભિન દિશામાં આંધળી દોટ મૂકે તે પણ તે ઈચ્છિત સ્થાનને પામે ખરો ? તેમ મનમાન્યા સુખમાં જ મસ્ત બની, તેને મેળવવા-ભેગવવા અને સાચવવાના સ્વપ્નમાં રાયા કરનારા આ મનુષ્યભવ હારી જાય છે ત્યારે કાગડા ઉડાવવા રતન ચિંતામણિ ફેંક તેના જેવી હાસ્યા પદ હાલત થાય છે અને મૂર્ખાઓના શિરે મણિમાં પણ નંબર લખાઈ જાય છે. { જીવન, યૌવન અને લક્ષમીને અંગે જ્ઞાનિઓનું નિદાન એક વાર બાજુ પર રાખો છે પણ પોતાના અનુભવને પણ જે વિચાર કરે તો જ્ઞાનિઓનાં નિદાન માં પૂર્ણ તથ્યતા ૧ ભાસે જ પછી જે પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં સમજાયેલ સત્ય માર્ગે ચાલવા માંડે તેમ
શ્રી જિન ધર્મ વિના કેઈ જ શરણ-આધાર ન લાગે. તે ધર્મ અનંતજ્ઞાનિના કહ્યા મુજબ છે કરે એટલે આત્મ કલ્યાણને પામે જ. તેમ કરતાં સ્વયં સંપૂર્ણ ધર્મમય જ બની જાય. આ : 8 સૌ કોઈ તેવી ઉત્તમ દશાને પામે તે જ મંગલ ભાવના. – પ્રજ્ઞાંગ