Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જેકશિldl
साधुसेवा सदा भक्त्या मैत्री सत्त्वेषु भावतः ।।
आत्मीयग्रह मोक्षश्च धर्म हेतु प्रसाधनम् ।। હમેશાં હૃદયના બહુમાન-પ્રીતિ પૂર્વક સાધુ સેવા કરવી, પરમાર્થ વૃત્તિથી પ્રાણી માત્ર પ્રત્યે બદલાની આશા વિનાની મંત્રી રાખવી, અને દુનિયાના નાશવંત પદાર્થો ! માંથી મારાપણાની બુદ્ધિને નાશ કરે: આ ત્રણ અહિંસાદિ ધર્મના હેતુના મુખ્ય છે સાધન છે.
મહાપુરુષોએ, મહામૂલે આ મનુષ્યભવ હારી ન જવાય તે માટે આ પણ જે | કાળજી રાખી છે તેનું તે વર્ણન થાય તેમ નથી. સગા મા-બાપ કરતાં પણ અધિક છે ચિંતા કરી છે તેને ઈન્કાર કેઈથી થઈ શકે તેમ નથી. જીવ ધર્મની લેશ્યાવાળો બની ક્રમસર આગળ વધે અને સાચા ભાવે ધમને આરાધી, સ્વયં સંપૂર્ણ ધર્મમય બની જાય તે જ સઘળા ય ઉપદેશને સાર છે. •
આ દુનિયામાં પણ શયતાન, સાધુના સાજ સજાવે તેથી સાધુપુરુષ બની જતે નથી. અંતે તે તેની અસલિયાત બતાવ્યા વિના રહે જ નહિ. જે સાચા અર્થમાં સાધુ છે તેમની સેવાને વેગ જેઓને પુણ્ય વેગે પ્રાપ્ત થાય છે તેઓ સ્વયં તેમના જેવા છે બની જાય છે. દુનિયા પણ પિકારે છે કે સેબત તે સજજન પુરુષની કરવી” સાધુ- ૪ પુરુષની સેવાના કારણે હંમેશા દૂધમને-જીવનનાં સાચાં કર્તવ્યને ઉપદેશ જાવા મળે. સમાન ધમી આત્માઓના સહવાસને લાભ મળે અને સાચા-ખોટાનું સ્વરૂપ જાણવાથી છે યેગ્ય જગ્યાએ વિનય કરવાને વિવેક જમે. | સર્વ જીવોને સ્વ સમાન જેવાથી “મને પીડા ઈષ્ટ નથી તેમ “કોઈને પણ પિડા ! B ઈષ્ટ નથી” તેનું ભાન થવાથી બધા જ ઉપર વિવેકપૂર્વકની મૈત્રીને પ્રાદુર્ભાવ થાય. .
આવી મૈત્રી ભાવનારને શુભ ભાવો ઉલસિત થાય એટલે તેના માટે દુશ્મન તે કઈ ? રહે જ નહી. કેઈના પણ પ્રત્યે વૈર-વિરોધ દ્વેષ ભાવને અવકાશ જ ન રહે તે દ્વેષાવિન છે
તેવા આત્માને બાળી જ કયાંથી શકે? શ્રેષાગ્નિથી ધમ-ધમતે આવેલો આત્મા તેની છે 8 શાંત-પ્રસન્ન મુખમુદ્રાના દર્શનથી જ ઉપશાત થઈ જાય.
દુનિયાના બધા જ પદાર્થો અસાર છે, નાશવંત છે. સાથે આવવાના નથી માટે ? છે તેમાં મારાપણું નહિ રાખવું આ વિવેક બુધિ પેદા થવાના કારણે, સઘળા ય દેની છે { જન્મદાત્રી અને સઘળા ય આત્મહિત કર ગુણોને ઉપઘાત કરનારી તૃષ્ણા તે ભાગી જ છે
| અનુ. પેજ ૧૦૨૮ ઉપર)
-
: