Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ –૪ અક–૪૨ તા. ૧૬-૬-૯૨
મળે છે. મૉંગ-તગ, દોરા-ધાગા કે ચમ ત્કાર બતાવી ધનના ભૂખ્યા ભકતાને પોતાની તરફ આકર્ષે છે. અને ભકતા પણ તેઓની થાડી વાહવાહ કરી ? એટલે બસ ! મત્રતંત્રના જાણકારી પૂછડી પટપટાવવા મડી ડે.
.
આવા
અવસર ` નિહાળીને ચાકકસ કહેવુ' પડે કે મળેલ સિંહણના દુધને પચાવે. એવી જઠરા તેઓને મળી નથી.
ધૂમવા
અવધૂત નગરમાં લાગ્યા. ફરતાં ફરતાં અવધૂતે નગરજનાના મુખથી મંત્રવેત્તા આ. ભ. શ્રી યસેાભદ્રસૂરિજીનુ નામ સાંભળ્યુ
અવધૂતના અંતરમાં પડેલે પેલેા ‘અહ’ સળવળ્યે, તફાને ચઢયા. અરે ! શું મારાથી ય આની પાસે વધુ વિદ્યા ! ના, ના, કોઈ કાળે. મને નહિ, મારા જેવા મંત્ર-તંત્રના જાણુકાર આ પૃથ્વીપટ ઉપ૨ ખીજો કાઇ નથી. ચાલ, ચાલ, જીવડા ! આપણે તે મંત્રવેતાની પરીક્ષા લઇએ ? ચપટીમાં મ`ત્રવેતાની આબરૂ ધૂળધાણી કરી દઉ..
ધમધમ...ધરતી ધ્રુજાવતા અવધૂત પહોંચ્યા રાજસભામાં,
રાજ સભામાં તે મેદનીની ઠેઠ જામી હતી. ખુદ રાજા જેવા રાજા પણ સૂચ્છિના ચરણા પાસે નત-મસ્તકે બેઠા હતા દૂર ઉભેલા અવધૂતને આ માન-પાનની ઈર્ષ્યા આવી. તેના અતર આત્મા સળગી ઊઠયા. ખરેખર સૂરિજીની માયાજાળમાં ખુદ રાજા પણ સપડાઈ ગયા ?
: ૯૮૩
અરે હમાં સૂરિજીને ખુલ્લા પાડી દઉં. હુ એય અદ્ભુત શકિતના સ્વામી છુ. અહિંયા ઉભા ઉભા દૂર-દૂર શુ' થઇ રહ્યુ છે તે પણ હું જાણી શકું છું....
અસ ! અદભૂતને અઢંગ વિદ્યા સિદ્ધ હતી. તેણે વિદ્યાને સંભારી. દૂર-સુદૂર ઉજ્જિયનીના મહાકાયપ્રસાદ એની આંખા સામે ખડા થઈ ગયા. એના દર્શન માત્રથી અવધૂતનું હૃદય ચીરાવા લાગ્યું. સુખમાંથી હાયકારા નીકળી ગયા. અરે! ત્યાં ભય કર આફત ઝુમી રહી છે. ખાલી ઉઠયા.
અવધૂત મનામન
રે? શું મહાકાય પ્રાસાદ થાડીક પળેામાં જ આ આફતના ભાગ બની જશે? શુ' થોડીવાર પછી તેનુ નામ નિશાન નહિ રહે ?
આ આફતથી ધ્રુજી ગયેલા અવધૂતે ફાઇ અનેરી સ'જ્ઞા જાહેર કરી. ભયાનક આપત્તિના ભાવ વ્યકત કરવા અવધુતે દયાળુ સુખ કર્યુ” અને પેાતાના બે હાથ માં પર અડાડયા. અ...રે..રૈ... ભયાનક આપત્તિ આવી રહી છે.
સુખે હાથ અડાડતા અવધૂતની આંખા સૂરિજીના સુખને જોઈ રહી. જાણે, સૂરિજી મારી વાતને નહિ સમજી શકે. ભરસભામાં હાર કબુલ કરવી પડશે. નીચે માંઢ સભા છેાડવી પડશે. સારાય નગરમાં મારા જય જયકાર વતતાશે. મારી નામના કંઈક ઘણી વધી જશે.
પણ, અવધુતની ધારણા ખેાટી પડી. અવધુતના કલ્પના મહોલ કકડભૂસ કરતા