Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
31 માસૂ- \'જી મહર' /
•
પ} } (૫ ક. ૨૮:૪૨૪ જજ
તેત્રીઓ:- મચંદ મેઘજી 'મેન્દ્રકુમાર સજજતwહ
જૉe) જ સ્પ૮ ૭
(24 ) અજાચક ૫દમ7 8
(જજ)
(અઠવાડિક) ) Im/RYQ વિર/ ૨. શિવારે , T
5 વર્ષ ૪ ૨૦૪૮ જેઠ વદ-૮ મંગળવાર તા. ૨૦-૬-૯૨ [અંક ૪૩ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[આજીવન રૂ. ૪૦૦ ? 1 તમારે જૈન બનવું છે? :
–સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ જગતમાં પાંચ પરમેઠિઓ જ પૂજનીક છે, વંદનીક છે, સેવન ક છે. તેમને ! સાચા ભાવે કરેલા નમસ્કારથી જ મુક્તિ થઈ શકે તેમ છે. આવી પ્રતીતિ તમને થઈ છે I છે? સંસારના સુખના રસિયાઓને આ વાત રૂચે જ નહિ. છે જે અમને સંસારથી છૂટવાને અને મોક્ષે પહોંચાડવાને માર્ગ બતાવે ત્યાં જ | અમારું માથું નમે, ખેંચાણ થાય, આકર્ષણ થાય તે સિવાય દુનિયાની કોઈ ચીજ છે ઉપર આકર્ષણ થતું નથી. તે બધી ચીજો મારનારી છે તેવી સાચી પ્રતીતિ થઈ છે? સંસા6 રથી છૂટવાને અને મે ક્ષે પહોંચવાને માર્ગ આંખે ચઢયે છે? સંસાર ભૂંડે છે, અનંત ૮.ખમય છે અને મેક્ષ અનત સુખમય છે. દેવલોક જે જીવને ન આકર્ષે તેને મનુષ્ય- 1 લોકમાં આકર્ષવા જેવું શું છે? મનુષ્યલકના સુખને ગંદા કહ્યા છે. જેને સમ્યગ્દર્શન પૂર્વકનું જ્ઞાન થાય તેને સંસારના સુખ ઉપર ચિતરી થાય. ખાવા બેઠેલે સમજીને તે વિવેકથી ન ખાય તે તેની ખાવાની ક્રિયા પણ ગમે તેવી નથી. પાંચે ઈન્દ્રિયના વિષયની ક્રિયા કેવી છે ? કેઈનું કંઈ રૂપ જોયા કરે તે તેને કેવ કહ? રખડેલ! ભામટે ! કોઇનું પણ રૂપ ધારી ધારીને જવાય? સારૂં રુપ જોવે તે કઈ થપાટ પણ બાજરી રે ? સારો કાળ હોય તો બજારમાં ફરવાને હક પણ ન મળે. સંસારમાં રૂપ-રંગ છે તે ન જોવાય પણ સંયમથી છવાય.
આજના ભણતરમાં પણ મોક્ષમાર્ગની વાત આવે છે ? મામાને વિશેષ રીતે ? સમજાવે તેનું નામ સમ્યજ્ઞાન છે. ભણવાના પુસ્તકમાં મોક્ષમાર્ગ ભર્યો છે કે બીજું