Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તમે બધા અહીં (વ્યાખ્યાનમાં) દેડી-દોડીને આવે અને તમને અમે કહેવા લાયક ન કહીએ, ન કહેવા લાયક કહીએ તે જ્ઞાનિઓએ અમને ય ગુનેગાર કા છે.
૦ શ્રી જૈન શાસનના સદગુરુ શ્રી અરિહ ત પરમાત્માની આજ્ઞાને સમર્પિત હોય છે. છે તેમને તે બેલવાનું, વિચારવાનું એને વત્તવાનું શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા 8 મુજબ જ હોય છે. B ૦ સમજ વગરના લોકેને ભગવાન સેંપવા તે ભગવાનની આશાતના કરવા બરાબર છે છે. દેરાસરમાં ‘રમકડાં” નથી બેસાડયા પણ પરમ તારક ભગવાન બેસાડ્યા છે ! છે . આજે તમે ગમે ત્યાં જાવ પણ સાધારણને ટે. સૌને કરવાની ચીજ તેનું છે છે. નામ સાધારણ. સાધારણને તે એટલે ગૃહસ્થના હૈયાની ઉદારતાને તોટે !
૦ સાધુ તે માના ઘણી છે. કામ તેમની વહાલામાં વહાલી ધર્મપની છે. તે છે 8 નારાજ થાય તે સાધુને બિલકુલ પાલવે નહિ. વહાલી સ્ત્રીને રાજી રાખવા તમે શું શું ? આ કરે છે? વહાલી સ્ત્રી નારાજ થાય તે તમને પાલવે તેમ સાધુને ક્ષમા જાય તે છે
પાલવે? છે . સુદેવને રાગી જીવ અઢાર દોષ ઉપર હેલી હેય. સુગુરુના રાગીને બધી અવિરતિ 6 ઉપર ઠેષ હોય, સુધર્મના રાગીને અધર્મ માત્ર ઉપર દ્વેષ હોય. આ નક્કી હોય તે છે સમભાવની વાત કરવાની, નહિ તે સમભાવની વાત ટી.
a શ્રાવકને સાથે માથાને હોય, સાધુપણાને હેય, સાચા ધર્મને હોય. પૈસા– ૨ ટકાદિના સ્વાર્થને તે ખંખેરતે જ હોય !
૦ સંસાર મંડાવી આપે તે ગોર કહેવાય, ગુરુ નહિ. સાધુ એટલે ઘર છોડાવનાર છે કે મંડાવનાર ? પેઢનું ઉદ્દઘાટન કરનાર કે વિસર્જન કરાવનાર ? ધન કમાવાને ધંધે છે 8 બતાવનાર કે ધત છેડવાનો માર્ગ બતાવનાર? જે ઘર-બાર, પૈસા-ટકાદિ છોડાવનાર છે
ન હોય પણ પુષ્ટિ કરનાર હોય તે તેને ઈચ્છામિ ખમાસમણ દેવાય ? ઘણાને તે મારી છે
ઉપર પણ ગુસ્સો આવે છે કે- આ છેટું શિક્ષણ આપે છે ! તમને આવી બધી વાત છે શું કરે તે “કુગુરુ' લાગે છે અને જે તમારી ખબર અંતર રાખે, વેપારાદિ ઠીક ઠીક ચાલે છે { છે તેમ પૂછે, કાંઈક બતાવે તે બધા “સદ્દગુરુ લાગે છે ને? છે . એક સામાયિક પણ જીવનભરના સામાયિક માટે કરવાની છે. સાધુ થવાને ભાવ . 8 ન હોય તેનામાં જૈનપણું નહિ જ. આ બધી વાતે શાસ્ત્ર સિદ્ધ છે કે ગઠવી હું કાઢેલ છે ?
૦ આજે તમે બધા જે રીતે જીવે છે તે “શહેરી કરણ” નથી પણ ઝેરી કરણ છે. ' { ૦ ગુરુવંદનના બે સૂત્ર છે. શ્રી ઈચ્છકાર સૂત્ર અને શ્રી અભૂદિએ સૂત્ર. આ બે