Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ : અ'ક ૩૬ : તા. ૨૬-૪-૯૨ :
અસ`ખ્યાત દેવાની શકિત ૧ ઇન્દુમાં, અન'ત ઇન્દ્રોની શકિત તીથંકર ભગવાનની ટચલી આંગળીમાં હાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે, પશુએમાં શારીરિક બળ ઘણું વધુ હેવા છતાં તેના સભ્ય ઉપગ થતા નથી. મનુષ્યમાં શારીરિક શકિત ઓછી હાવા છતાં પણ તે સમ્યફ્ ઉપયેગ કરી શકે છે, તેથી જ માનવીય શંકતની વિશેષ મહત્તા ગણા છે.
શકિતના પ્રકાર શકિત ત્રણ પ્રકારની હેાય છે. : (૧) ત્તામસિક (૨) રાજસ અને (૩) સાત્વિક, લડવું, ઝગડવુ, યુદ્ધ કરવું; તીવ્ર ક્રોધ કરવા, સંહાર કરવા આ બધું જ ત્તામસિક આસુરી શકિત સૂચવે છે.
માજ શેખ કરવા, ભાગ ઉપભેગમાં લીન રહેવુ', એ રાજસ શકિત સૂચવે છે.
તપ, ત્યાગ, પરાષકાર, ક્ષમા, દયા આદિ સદ્ગુણા સાત્મિક શકિતના પ્રતિનિધિરૂપ છે. બીજાએ માટે આશીર્વાદ રૂપ એ દેવી (સાત્વિક) શકિત છે. ખીજાઓ માટે અભિશાપરૂપ પૂરવાર થાય તે આસુરી શકિત છે. આસુરી શકિતમાં કેવળ છે, જયારે સાત્વિક શકિતમાં પરમા હાય છે.
સ્વા
આસુરી શકિતનું તાજુ ઉદાહરણ જોવુ હેાય તે પાકિસ્તાને ભારત પર કરેલું આક્રમણ છે. સ્વાર્થી અને સત્તા લેાલુપ માણસે દેશના બે ભાગલા પડયા વિભાજન બાદ રોમાંચ ખડા કરે તેવી કત્તલ, ફ્રુટફાટની ઘટનાઓ બની, જેણે આસુરી
: ૮૬૧
શકિત કેટલી ખરાબ થઈ શકે, તે ખતાથી આપ્યુ
૫ અબજ ૫૦ કરોડની સ’પત્તિ છેાડીને હિંદુઓને પાકિસ્તાનમાંથી ભાગવુ પડયુ. આ પછી પણુ ગાંધીજીના ઉપવાસથી ભારત સરકારે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપ્યા, પણ યુદ્ધ થયુ જ ૨૨ દિવસની લડાઇમાં ૧૩૦૦૦ માનવીના સ'હાર થયે. અબજો રૂપિયાનું નુકશાન થતા બન્ને દેશાનુ આર્થિક તંત્ર ખૂબ જ છૂરી રીતે કથળી આ યુદ્ધ શ્રાપ ગયું. કરેડા માણસા માટે રૂપ બન્યું.
માણસની યુદ્ધ વૃત્તિ હિંસક પશુઓની યુદ્ધવૃત્તિ કરતાં પશુ ભય કર હાય છે. સિંહ આજે શિકાર કરીને ગુફામાં પ્રવેશી આરામ કરે છે, કાલની ચિંતા કરતા નથી. સિંહ તે પેટ ભરવા જ ક્રુરતા કરે છે; પરંતુ માણસ પરિગ્રહ માટે આથી અનેક ગણી ક્રુરતા કરે છે. સિ'હું બાર મહિને એક વાર વિષયસેવન કરે છે, જયારે માણુ - સની તા કામ–વાસનાની વાત જ કરવા જેવી નથી ! સિંહના ખચ્ચા તેજસ્વી હાવાનુ કારણ આમાંથી મળે છે.
અનેક દૃષ્ટિએ જોવા જઈએ, તે પશુ માણુસ કરતાં અધિક શ્રષ્ઠ છે. પરંતુ ઇન્સાન પેાતાનુ ઉર્ધ્વગમન, આત્મકલ્યાણ અને પાપકાર કરી શકે છે, એ વિશિષ્ટતાને લીધેજ તેને સર્વોપરિ સ્થાન મળ્યુ છે. ઈસાનમાંના આ સુતત્ત્વા કાઢી નાંખીએ તે હિંસક પશુઓ કરતાં પણ બદતર હિ`સાના
ર્યા માણસ કરી શકે છે. સિક'ક્રુર, હિટલ૨,