Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ : એક ૩૩ : તા.
પણ
'
ઓળખાણ આપવાની જરૂર તું સંધથી અલગ છે ? વિચાર કરવા માટે આજે કાઇને - સમય · નથી. ઉપ૨થી ચેાજના’ નામની દવા એવી માફક આવી ગઇ છે કે જયાં પણ કેાઈ માણુસ એની પાસે આવે અને કહે કે આ જગ્યાએ ધનને સફળ બના વવાની જરૂર છે' તેા એ પૂછશે : “ખાલા શી ચાજના છે ? થાંભલા (સ્થ'ભ) મનવાના કેટલા છે ? સહાયક બનવાના કેટલા છે ? સહયેાગી બનવાના કેટલા છે ? ચ્છા પાઠવવાના કેટલા છે છેવટે કયાંય
શુભે
જોળ ન ખાતા હોય છે! ભીંતમાં જડાઈ જવાના કેટલા છે ’
આજના દાનવીરાને હવે આવી ચાજના વિનાની જગ્યાએ એક પણ પૈસા આપવાની ‘શુભેચ્છા' પેદા થતી નથી. આમાં અપવાદ તરીકે કેટલાક વિરલાઓ હજી પણ અનંત જ્ઞાનીના ચીધેલા માગે ચાલનારા જેવા મળે છે. છતાં બાકીનાનું સખ્યામળ દિનપ્રતિદિન વધતું જ જાય છે. એના લીધે શ્રી સંઘના, નામની યાજના વિનાના કાર્યા બધપ્રાયઃ થતા જાય છે. ધર્મસ્થાનકે ઉભા કરવામાં પણ લેાટરી પદ્ધતિ જેવા અનિષ્ટો પણ ‘ચેાજના’ના સહારે જ ઉછરીને મોટા થયા છે એ ભુલવા જેવુ' નથી. કેવળ નામના–કીર્તિને માટે, યાજના-યાજનાની ઝૂમે સાંભળ્યા પછી જ પૈસા આપનારા માણસ જીંદગી સુધી કદાચ ધર્મ માગે પૈસા ખરચ્યા કરશે પણુ એ દાનવીર કી નહિ બની શકશે. કદાચ લેાકેાના માટે ‘દાનવીર' તરીકેની ખ્યાતિ મેળવી શકશે
૭-૪-૯૨
: ૮૧૩
ખરી ? શું પણ દાનધર્મનું ફળ એને તાત્વિક દૃષ્ટિએ આવે નહિ મળે.
ખરેખર, ચેાજના અને નામ વિના ! કયાંય એક કાણી પણ ન આપવી એ માણુસની માનસિક રિદ્રતાનુ સૂચક લક્ષણ છે. ભગવાન શ્રી અહિં‘ત પરમાત્માએ સ્થાપેલ શ્રી સંધ પણ આવી માનસિક દરિદ્રતાના ભેગ અને એ ખૂબ જ ખેદજન ઘટના કહેવાય. શુ' હજી પણ વેળાસર ચેતી જઈને નામ-ચેાજન! ના માહ રાખ્યા વિના સીધે સીધા પૈસા આપવાનુ` કૌવત શ્રાવક્ર—સંધ નહિ દાખવે? જો આ સ્થિતિ આ જ ઝડપે આગળ વધતી રહેશે તા ભાવિપેઢીને એવા વારસા મળશે કે “નામ હાય તા જ દાન અપાય, એમને એમ એક પૈસા પણ ન અપાય’–એવી ગ્રથી તેઓના મગજમાં દેઢ બની જશે. પછી તેા શુદ્ધ દાનધર્મનુ વર્ણન પણ તેની આગળ કરવું મુશ્કેલ બનશે. ભેજાબાજ માણસે ક્રમ સે કમ પાંચ વ આવી સ્થિતિનું નિર્માણુ ન થાય એ માટે માટે એચ્છવ-ઉજમણાએ ધ કરવાની વાત કરવાને બદલે, યેાજના ઘડવી મધ કરે તે સારું' !
- વનરાજી - પાપ સ્થાનકા સેવવા અને તેના ઉપર
ભગવાન મહાવીરની છાપ મારવી એ ભય'કર બદમાશી છે.
-શ્રી વિજય રામચન્દ્રસૂરિ મ.
1