Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અજોડ તીર્થ
અજોડ ગ્રંથ વસાવા-વાંચો અને વંચાવો જ રહ્યો...!! જૈન સંઘમાં જેની માંગણું અવિરત ચાલુ હતી તે સમગ્ર ભારત વર્ષના * તીથપ્રેમીઓ માટેનું અણમોલ–અજેઠ-અદ્વતીય-રમણીય મનનીય પ્રકાશન
શ્રી રાજય માળખ્ય જે જે વસાવી લેવાનું રહી ન જાય!
આ મહાગ્રંથના માત્ર પાંચ પાનાનું રેજ વાંચન-ચિંતન-મનન-મંથન સેના કુટુંબમાં થવા માંડે તે સારાય કુટુંબમાં પ્રભુશાસન માટે અને અહોભાવ પ્રગટે. આત્માને અહિતકર વૃત્તિ-પ્રવૃત્તિઓ સદા માટે વિદાય થાય. પરમપદની પ્રતિ નિકટ બને. સમ્યગુ ભાવનાએ પરાકાષ્ટાએ પહોંચે અને માનવભવ જરૂર સફળ બને.
આકર્ષક ટાઈટલ-પાકું બાઈડીગ–મટ, ટાઈપમાં સુંદર સ્વચ્છ ઓફસેટમાં છપાઈ. એકવાર વાંચન શરૂ થયા પછી પૂર્ણ કર્યા વિના ચેન પડે નહિ. તેવા સુંદર ભાવે ભરી આ ગ્રંથ ત્રીજી આવૃત્તિરૂપે બહાર પડી ચૂકયો છે. પુસ્તક પ્રકાશન પૂર્વ ૪૦૦૦ ગ્રંથની માંગણી નેંધાઈ ચૂકી છે. આનાથી વધારે ગ્રંથની મૂલ્યતા વર્ણવવા બીજા શું પુરાવા જોઈએ? વાંચક સ્વયં બોલી ઉઠશે હું ધન્ય બન્યા. મારે પરિવાર ધન્ય બની ગયે. .
ભારતના ભાલસમાં, સૌરાષ્ટ્રના મુકુટસમા શ્રી શત્રુંજય તીર્થાધિરાજની શાવતા પ્રભાવકતા અને પવિત્રતાને શ્રદ્ધાપૂર્વક જાણવી હોય, માણવી હોય, પીછાણવી હોય અને હદયમાં ધારણ કરવી હોય તે શ્રી વિશ્વ મંગલ પ્રકાશન મંદિર (મણિલાલ સરૂપચંદ ભાટીયા. ઠે. કેસર નિવાસ ગેળ શેરી, પાટણ (ઉ.ગુ.) પીન કેડ ૩૮૮૨૬૫, કોન નં. ૩૬૦૯–૩૩૭૭ દ્વારા પ્રકાશિત મહામહિમાવંત શ્રી શત્રુંજય માહાસ્ય (ગુજરાતી અનુવાદ) મહાગ્રંથ આજે જ વસાવે, દેશ-વિદેશમાં વસતા તમારા સ્નેહી વજનને જરૂર પહોંચાડે, મેળવવા માટે રૂા. ૧૭૫- પટેજ ખર્ચ સહિત મનીઓર્ડર પાટણના સરનામે કરે. ગ્રંથનું મૂલ્ય રૂ. ૧૫૦- છે. (ભારત બહાર પટેજ જે હશે તે પ્રમાણે.)
આ મહાગ્રંથની સવા લાખ શ્લેક પ્રમાણુ રચના શ્રી ઋષભદેવ પ્રભુના આદેશથી શ્રી પુંડરીક ગણધરે કરી. તેમાંથી ચોવીશ હજાર પ્રમાણ શ્રી મહાવીર પ્રભુના આદેશથી શ્રી સુધર્મા ગણધરે કરી, તેમાંથી નવહાર અધિક સંસ્કૃત શ્લેકપ્રમાણુ શ્રી શિલાદિત્ય ચાના આગ્રહથી વલ્લભીપુરમાં સકલ વિહામંડન ૬. આ. ભ. શ્રી ઘનશ્વર સૂરીશ્વરજી મહારાજાએ કરી. અને તેને ગુજ૨ અનુવાદ સુવિશાળ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચ
સ્પતિ પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકર વિદ્વાન-સુસાહિત્યના સર્જનહાર કમનીય કલમના કર્ણધાર પૂ. આ. ભ. શ્રી કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ૩૫ વર્ષ અગાઉ કરેલ છે.
(પાછળ જુઓ).