Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Reg. No. G/SEN
શ્રી જૈન શાસન (અઠવાડિક) વવવવવવવવ
તUT IT
IT 0િ 8
_1149 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
મરીશ્વરજી મહારાજ !
ත්පපපපපපපපපපපපපපපපපපපපපපපපපර්
0 , જે પોતે પાપથી બચ્યું હોય અને બીજાને ય પાપથી બચાવે તેનું નામ “સુપાત્ર'
- જે આત્મા પિતાના પરિણામને વિચાર નહિ કરે, પિતાના પરિણામને સુધારવાની | મહેનત નહિ કરે ત્યાં સુધી તે આત્માનું કદિ પણ કલ્યાણ થવાનું નથી. છે , નિરાશંસ ભાવ એટલે જેમાં કોઈ ગલિક હેતુ નહિ, માત્ર મારો આમાં નિર્મળ
થાય એ જ હેતુ હોય.
શુભચિત્ત એટલે કોઈપણ સુખીની ઈર્ષ્યા નહિ અને કોઈપણ દુઃખને દુર્ભાવ નહિ. છે . જે દેશ ધન-ભોગને જ પ્રધાન માને તે અનાયા 0 - દુનિયાની નાશવંતી ચીજોને મેળવવાની ઈચ્છાથી જે કાંઈ કરવું તેનું નામ વેપાર
૦ આજના સુખીના આ દુનિયામાં પણ કે એ જ વખાણ કરતું નથી તે જ સુચવે 0 છે કે, દુનિયામાં પૈસાની કિંમત નથી પણ દાનની કિંમત છે.
- ધન હોય અને દાનની પ્રીતિ ન હોય તે તે ધન ઊંધે માર્ગે જ લઈ જાય. 0 0 સ્વાભાવિક જે સુંદર આચાર તેનું નામ “શીલ ૦ આત્મા પોતાના સ્વભાવમાં જીવે તે “શી” હું નહિ કરવું અને સારું કરવું
તે જીવને સ્વભાવ. ૨ ૦ “સમય વર્તે સાવધાન એટલે ગમે તેવે વખત આવે પણ છેટું કરવું જ-બકવું જ નહિ. જ 3 . દુઃખમાં સમાધિ રાખવી અને સુખમાં વિરાગ જીવતે રાખ તે જીવને સ્વભાવ. ૪
૦ ઔદાર્ય એટલે પિતા પાસે હોય તે બીજાને જરૂરી હોય તે આપ્યા વિના રહે નહિ. આ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રરરરર
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපර .