Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાર દેશ ારક ..શ્રી લાલસુરીશ્ર્વરજી મહારાજની ફૅરો મુજબ શા ને પાતરા તથા ટ્રચારા ૫૪–
(IST)
700
211216/
(અઠવાડિક) आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय च
તંત્રીઓ:
પ્રેમચંદ મેઘજી ગુઢા હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ
(મુંબઇ)
ચૈત્ર સુદ
વર્ષ ૪] ૨૦૪૮
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
(ટ)
સુરે
કીચંદ શેઠ
(વઢવ(ગ) પાનાચદ દમશી ગુઢકા (નગઢ)
[અક ૩૩
[આજીવન રૂા. ૪૦૦
મંગળવાર તા. ૭–૪–૯૨
ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માનું
મૈં જન્મકલ્યાણક
-સ્વ. પૂ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા. I
આ અવસર્પિણીના ચાવીશમા તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવી૨પ૨માત્માના આજે જન્મકલ્યાણકના દિવસ છે.
આ સૌંસારમાં અનંતા જીવા અનાદિકાળથી રખડે છે. તેમાં શ્રી તીર્થંકરના શ્રી ગણધરાના ઉત્તમકેોટિના જીવાની પણ એ જ હાલત હાય છે. આત્મા અન`તજ્ઞાની છતાં અન તકાળથી અજ્ઞાન છે તે આપણે। અનુભવ છે. આત્મા અનંતજ્ઞાની અનંત દશ`નીઅન`ત ચારિત્રી-અન‘તવીયના ધણી છે. આત્માને આજ સ્વભાવ છે, માત્ર તે અનાદિ ક સયાગથી દબાઇ ગયા છે. ભવી હાય કે અભવી બધામાં અન તજ્ઞાનાદિ ગુણા પડયા છે. ભવી જીવને પણ ચેાગ્ય સામગ્રી મળે નહિ તે તેનામાં જાગૃતિ આવે નહિ. અને જાગૃતિ આવે નહિ ત્યાં સુધી તે પણ અજ્ઞાન જ રહે. અન`તા શ્રી અરિહંત પરમાત્માએ માક્ષમાં ગયા તે પછી ભગવાન શ્રી મહાવીર પરમાત્મા માક્ષમાં ગયા. ખીજા શ્રી અરિહંત પરમાત્માના આત્મા કરતાં મોડા મોક્ષે ગયા તેમ કેમ બન્યું? જ્ઞાનાદિ ગુણા કર્મોથી દબાયેલા હતા માટે ને ? જે અવસ્થા ભગવાનની છે તેવી જ અવસ્થા આપણી છે. ભગવાનના શ્રી સિદ્ધ પરમાત્માના ગુણા આવિ ભાવ છે, આપણા ગુણેા તિાભાવ છે, દખા ચેલા છે. જે આત્મા અનંતજ્ઞાનાદિ ગુણ્ણાને આવિ ભાવ કરવાની ચેાગ્યતા ધરાવે તેનુ નામ ભવી જીવ! આપણે આપણા દબાયેલ ગુણેાને પ્રગટ કરીએ તેવી તાકાતવાળા છીએ તેવુ' જો ભગવાનનું કલ્યાણક ઉજવતાં મનમાં ન આવે તે કેટલાં કલ્યાણક ઉજવીએ તે