Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિdull
"परवस्तुषु हा स्वकोयता, विषयावेशवशाद् विकल्प्यते ।" । પર વસ્તુમાં પણ પોતાપણું, વિષયોના આવેશમાં વશથી વિકપાય છે.”
જે આત્માનું પિતાનું નથી તેમાં પોતાપણું માનવાની બુદ્ધિ કેણ કરાવે છે ? જે ! ૨ સાથે આવે નહિ, જેને અહીં મૂકીને જવાનું તેમાં મમવબુદિધ પેદા કરાવનાર કોણ છે?
સાનિએ તેનું નિદાન કરતાં કહે છે કે- પાંચ ઇન્દ્રિયોના અનુકુળ વિષયોનો રાગ એ એ જ સઘળાં ય દુઃખની અને પાપની જડ છે. વિષયનો રાગી બનેલ છવ કયારે શું ન ! | કરે તે કહેવાય નહિ તેના માટે કઈ જ પાપ, પાપ પણ નહિ. છે તે પાપી જીવ બધાથી ગભરાય. બધાથી ભયભીત હોય. “વા વાય ને નળીયું { ખસે' તે ય તે ચોંકી ઊઠે. પ્રાપ્તિની અને પ્રાપ્ત ચીજોના રક્ષણની ચિંતાઓથી હંમેશા ! 4 સળગી રહ્યો હોય. કોઈને ય વિશ્વાસ કરે નહિ. આવી દશાથી જે મુક્ત થવું હોય તે { પાપથી બચવું જોઈએ.'
પાપથી કયારે બચાય? આત્માની સાચી સ્વતંત્રતા-મુકિત મેળવવાનું મન થાય તો. { તે માટે પાંચ ઇન્દ્રિયના વિષયોને સંગ કાલકુટ વિષ કરતાં પણ ભયંકર લાગે તે. છે ઈન્ડિયાધીનતાને તિલાંજલિ આપવામાં આવે છે. સંયોગમાં સુખ નથી. સંયોગોથી મુકત છે થઈ એકવ ભાવમાં રમણતા કરવી તેમાં જ સાચું સુખ છે તેમ સમજાય તો.
ભંડેને વિટામાં જ મજા આવે, ચમારને ચામડું ચૂંથવામાં મજા આવે તેમ વિષની ગંદકીના કાદવમાં ખૂંચેલા અને તેમાં જ મજા માનનારા છ વરાગ્યની સુગં- ૪ છે ધની મહેક માનવા પણ દરિદ્ધી છે. “મુખે મીઠા બંને પરિણામે કટુ વિષયે તે દષ્ટિવિષ છે 4 સપ કરતાં પણ ભૂંડા છે. વિષયાધીન જીવ કેવી - કારમી હાલત અનુભવે છેને સંસાર , છે રસિક જીવાથી અજાણ નથી. પણ મેહના પૂતળાને તેના જ નાચ ગમે! તે વિષ દુઃખદાયી લાગ્યા વિના, તેમાંથી મન ખેંચાયા વિના સાચા સુખનું સ્વપ્ન પણ શકય નથી.
માટે જ ઉપકારીઓ ભારપૂર્વક કહે છે કે- “વિષયને વિરાગ, કષાયે ત્યાગ, I 8 ગુણને અનુરાગ અને તે ત્રણેને પેદા કરનાર ક્રિયામાં અપ્રમત્તતા કેળવે તે જ ક્ષણ આ સુખના ઉપાયભૂત ધર્મને પામે.”
માટે હે આત્મન ! પરવસ્તુમાં પોતાપણાની બુધિથી પાછો ફરી, આત્મ ગુણમાં છે બુદ્ધિને ધારણ કર તારી પટુ પ્રજ્ઞાના પ્રકાશને પામી આત્માની અનંત, અક્ષય ગુણ : | લક્ષમીને ખીલવવા વિષયેથી, વિષયના રાગથી વિરામ પામ. –પ્રજ્ઞાંગ