Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ એક રેટ, તા. ૩-૩-ર ? '
: ૭૪૧
ક્ષમાં
મેલ ધુએ છે સગષનાં, પશ્ચાતાપના પવિત્ર ઝરણાં યાદ એટલું રાખે જીવનમાં, સાચું તપ તે છે જ ક્ષમા. વેર-હિંસાના ભાવે મનમાં, સ્થૂલ કે સૂક્ષ્મ ફેય ભર્યા દૂર થાય. એ તે પલભરમાં, વસે હૃદયમાં યદિ ક્ષમા.
આ સંસારમાં સાર તરીકે તારવી શકાય, એવું જે કંઈ હોય, તે તે આટલું જ છે : કમળ સમું જૈનશાસન ! અને એનાથી શોભતે તેમજ એને ભાવતે રાજહંસ સમ ચતુર્વિધ સંઘ ! જૈન શાસનની પ્રાપ્તિ થયા પછી પણ એને સાચે સ્વાદ કેણ માણી શકે ? એનો જવાબ આ સુભાષિત સંઘને રાજહંસ સાથે સરખાવીને ખૂબ જ સટ રીતે આપી દીધો છે. રાજહંસની વિશેષતા એનામાં રહેલો વિવેક છે. સંવ વિવેકી હેય, તે જ એ જિનશાસનને સાચે રસાસ્વાદ જાણી–માણી શકે અસાર જ નહિ, અસારથીય અસાર ગણાતા આ સંસારમાં, સાર જ નહિ, સારનીય સારગણાતી ચીજો બે છે : જિન-શાસન અને સંઘ. માટે જ તે આ સુભાષિત એના જયકારને ઈચ્છે છે કે, ચિરંજીયાત્ વિવેકવાન સંઘે સંસારના સરોવરમાં કમળની જેમ પાંગરેલા જિનશાસનને આશ્ચીને રહેલ રાજહંસ જે વિવેકી શ્રી સંધ ચિરકાળ સુધી જપ પામતે રહે !
કામ, ક્રોધ, માન ને માયા, એમ ચાર કષાય છે જગમાં વેર-ઝેરના બીજ છે એમાં, ક્ષમા થકી પણ રહેતાં વશમાં. ક્ષમા માંગવી દુષ્કર કાર્ય છે, તેમ છતાં તે કરવા જેવું; અહંકાર ઓગળશે અંતરના, માંગી શકશે જે તમે ક્ષમા. ક્ષમા આપવી અતિ કઠીન છે, માત્ર બે યે ના અપાય સમા; વૈરાગ્નિ ભૂઝે અંતરના, આપી શકાયે તે જ ક્ષમા. નિર્મળ પ્રેમનું પવિત્ર ઝરણું, ઈશ્વરનું સાચું એ શરણું; ભૂલ સુધારવી નિજની, પરની, લેવી, આપવી ક્ષમા ક્ષમા. -શ્રી પ્રભુલાલ દોશી
સુરેન્દ્રનગર.
જૈન શાસન કેઈ મામૂલી–ચીજ નથી. એમ કહી શકાય કે, ખારા-ખારા મહાસાગરમાં મીઠી એક વીરડી, એટલે શ્રી જૈનશાસન ! જેન શાસનને આવી વિશેષતા સ્વયંસિદ્ધ હેવાથી જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે, બધા મંગલેમાં “માંગય” ની સ્થાપના કરનાર, બધી જાતના કલ્યાણોનું કર્ણધાર અને બધા ધર્મોમાં પ્રધાન અવું “જન જયતિ શાસન !'