Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
S;
=
*
, 7Qજીરજજરીવરજી મહ૮૮૪જી મા
/૪૨ જશ રેજે સ્ત્ર- .
તા
. /
હર પ્ટરફ જસાજીહજાર
1]
[
1]
પ્રેમચંદ મેઘજી સુક્ત હેમેન્દઉસ્માર સાસુજલાલ શાહ
- જક્રેટ) સુરજ ચદ જેઠ
( વા ) યાજ/પદજી સુઢક/
જa)
(અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
વર્ષ ૪] ૨૦૪૮ મહા વદ-૮ મંગળવાર તા. ૨૫-૨-૯૨ [અંક ૨૮ હું વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[ આજીવન રૂા. ૪૦૦ : વિષય તૃણુથી થતી હોની
સ્વ. પૂજયપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. T વિષયતૃષ્ણા ત્યાગ એ છે કે કઠીન વસ્તુ છે પણ જે આત્માઓનું આત્મોન્નતિરૂપ
સાધ્ય–સિધ્ધ કરવાનું ધ્યેય છે તે આત્માઓ માટે કઠીન નથી. જગતમાં સઘળાએ છે. આત્માઓ સુખની અભિલાષા કરે છે. તેના માટે સર્વ પ્રકારે પ્રયત્ન પણ કરે છે છતાં છે પણ તે આત્માઓ સુખની પ્રાપ્તિ કરી શકતા નથી. એનો મુખ્ય હેતુ વિષયની તૃષ્ણા છે છે. કેવલ બાહ્ય સામગ્રી મલવા માત્રથી સુખની પ્રાપ્તિ થતી નથી, જેની પાસે સામગ્રી છે વિદ્યમાન છે તેને નિદ્રા પણ આવતી નથી અને જેની પાસે શ્રીમંતની અપેક્ષાએ બહુ ૬
જ થેડી સામગ્રી છે તે સુખપૂર્વક નિદ્રા લે છે એને મુખ્ય હેતુ એ છે કે સામગ્રી છે સંપન્ન વ્યકિતમાં વિવેકને અભાવ છે અને સામગ્રીહીન આત્મામાં વિવેકને સદ્ભાવ છે. વિવેક એટલે ત્યાગ કરવા લાયક વસ્તુમાં ત્યાગવૃત્તિ રાખવી અને ગ્રાહ્ય { વસ્તુમાં બાહ્યવૃત્તિ રાખવી. { વિષયની તૃષ્ણ આત્મામાં અશાંતિ ઉત્પન્ન કરે છે. એટલે જેની પાસે સામગ્રી છે છે તેના કરતાં પણ તેને અધિક મેળવવાની અભિલાષા થાય છે એટલે તે પણ સુખી નથી. હું છે અને જેની પાસે સામગ્રીનો અભાવ છે એવા દુ:ખીને બીજાની સામગ્રી અને મેળવવાની છે છે અભિલાષા થાય છે અને પોતાના આત્મામાં અશાંતિ ઉત્પન કરે છે, એટલે વાસ્તવિક તે છે
પણ દુઃખી છે. - જે આત્માઓ વિષય તૃષ્ણા ઉપર કાપ મૂકે તે જ આત્માઓને વાસ્તવિક સુખનો A અનુભવ થાય છે. એ તૃણુ પાંચ ઈદ્રિના પાંચ વિષય દ્વારા ભગવાય છે. સ્પર્શના