Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
woooooo
*ooooooooooooooooooo040
[4]
હા
સ્વ ૫.પૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
• જેને પૈસાની જરૂર પડે છે તેવા જીવને અપરિગ્રહી કહેવાય નહિ. ૦ જેને જીવનમાં પૈસાના ખપ છે તે જીવ કદાચ પૈસા વગરના હોય પણ પરિગ્રહ
વગરના ન હાય.
Reg. No. G/$EN 84
.
જૈન શાસન એટલે સાધુપણું જ !
હું ॰ દુનિયાની કોઇપણ ચીજ લેવા ‘કજીયા’કરવા તે પાપ! અને દુનિયાની ચીજમાત્ર છેડવા કજીયે કરવા તે ધર્મ' !!
આ ॰ જેને સંસારના ભય હોય તેને મરણ ન હોય. પણ
સ'સાર કાયમ હાય.
જેને મરણના ભય હાય તેના
.
શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલ ધર્માનુષ્ઠાન ઝેર રૂપ અને ગરલરૂપ પણ થાય, તત્કાલ મારે તે ‘ઝેર'. રિબાવી રિબાવીને મારે તે ‘ગરલ'.
.
દેખે તેટલું જ માને તે નાસ્તિક
• જે જીવને ભગવાનના શાસનની-ધની સામગ્રી મળી તે સુખી જ હોય કેમકે, તેને તે હું દુઃખ કેમ વેઠવુ" તે આવડે છે તેમ સુખ વિના કેમ ચલાવી લેવું તે પણ આવડે છે.
૦ પાપ કરવા છતાં પકડાવુ નહિ, બીજાને દુઃખ આપવા છતાં મને દુઃખ ન આવવુ' અને કોઈને સુખ ન આપવા છતાં સઘળું સુખ મને જ મળેા' આવી ઇચ્છાથી ભગવાનને પૂજે તે જીવ ભગવાનની પૂજા નથી કરતા પણ ઘેર આશાતના કરે છે.
• જે જીવને પાપના ભય પેદા થાય તે ડાહ્યો બન્યા સમજો.
0 • પાતે ખરાબ હૈ।વા છતાં ‘હુ' સારો છું' તેમ કહેવુ અને બીજા સારા કહે તા ‘ખુશી થવુ” તેના જેવું એક પાપ નથી ! iooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર
શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, િિગ્વજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ ફેન : ૨૪૫૪૬