Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
an in n
મુલુંડ મુંબઇ-અત્રે શ્રી વાસુ પૂજય સ્વામી જિનાલયમાં શેઠ ભાઈચંદ અમરચ'દ પરિવાર તરફથી પૂ. આ. શ્રી વિજય ચંદ્નોદય સુ. મ. પૂ. પં. શ્રી કનકધ્વજ વિ. મ. પૂ. પં. શ્રી ભદ્રશીલ વિ. મ. પૂ. પં. શ્રી ગુણશીલ વિ. મ. આદિની નિશ્રામાં ૫. પૂ. આ. ભ. શ્રી વિજય રામચદ્ર સૂરીશ્વરજી મના સૌંયમ પર્યાય અનુમાદના તથા શેઠ નગીનદાસ ભાઈચંદના પુત્ર વધુ અ. સૌ. નીલાબેનના પ્રથમ ઉપધાન તથા પુત્રીએ કુ. નયનાના તૃતીય તથા પ્રીતિના દ્વિતીય ઉપધાન તપની અનુમેાદના માટે પાષ સુદ ૭ ના શ્રી અદ્ અભિષેક મહાપૂજન સવારે ૯ વાગ્યે શખેલ હતુ.. વિધિ માટે શ્રી રમણિકભાઈ ભાભરવાળા પધાર્યા હતા.
મુંબઇ-શેઠ મેાતીશા લાલબાગ મધ્યે પૂ. મુનિરાજ શ્રી અક્ષય વિજયજી મ, તથા પૂ. મુ. શ્રી ૫દેશન વિજયજી મ.ની નિશ્રામાં સ્વ-શ્રી છેટાલાલ માહનલાલભાઇના શ્રેયાર્થે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ પ'ચાન્શિકા મહોત્સવ તેમના પરિવાર તરફથી પેષ વદ ૫ થી પાષ વદ ૯ સુધી સુદર રીતે ઉજવાયા હતા. પૂજન ભણા
મંડળી
વવા ૫. શ્રી જેઠાલાલ ભારમલની તથા સંગીતકાર શ્રી બલવંતભાઈ ઠાકુરની મંડળી પધારેલ.
પોષ સુદ ૧૩-૧૪ના સવારે ૫.પૂ. સ્વ.
nana band
ww
*
આ. ભ. શ્રીમદ્ વિજય રામચ'દ્ર સૂરીવરજી મહારાજાના ગુણાનુવાદ સભા પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સૂ. મ. પૂ. મુ. શ્રી અક્ષય વિજયજી મ. પૂ. મુ. શ્રી જયદર્શીન વિજયજી મ.ની નિશ્રામાં થઈ તથા પૂ. મુ. શ્રી જયદર્શન વિજયજી મ. ના માગદશન હેઠળ તૈયાર થયેલ. આંખ ખૂલે અંતર ખીલી' તથા ‘મલ પરિમલ' પુસ્તક ગુરુ ભગવંતા ને અણુ થયા શેઠ હીરાચંદ લુખાજી તરફથી જેાષ સુદ ૧૫ ના તેમના નિવાસ સ્થાન ગુરૂકૃપા બિલ્ડી’ગમાં સાધર્મિક ભકિત કરવા પૂર્વક બહુમાન કરી બંને પુસ્તકા અ`ણુ કરવાનું યેાજ્યું" હતું.
પદ
વઢવાણ શહેર-અત્રે પ. પૂ. પ્રશાંત વાત્સલ્ય મૂર્તિ આ. ભ. શ્રી વિજય જય‘ત શેખર સૂરીશ્વરજી મહારાજાના સયમ પર્યાચના ૬૧ માં વર્ષોંના પર્દાપણ પ્રસંગે નવપૂજન સાથે ત્રણ દિવસના જિનેન્દ્ર ભકિત મહેાત્સવ સાથે પૂજય શ્રી તથા પૂ. આ. શ્રી વિજય નિત્યાનંદસૂ. મ. ની નિશ્રામાં પેાષ સુદ ૫-૬-૭ ઉજવાયા તેઓશ્રીના સ`સારી ભાણેજ જય તિલાલ ગભીરદાસ તરફથી નવપદ પૂજન ભણાવાયેલ. મહા સુદ ૫ ના પૂ. આ. ભ. ના ૬૦ વર્ષીના સચમ પર્યાયની અનુમાઇના માટે શાહુ શાંતિલાલ કેશવજીભાઈ ઘી વાળા તરફથી સામુહિક આયંબિલ કરાવવામાં
આવ્યા.