Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ નાં શ્રીદ્વજદુજીજજજીસહસ્ત્ર
કેશe/૨૪-સt wથર ૨૪- ૨ |
૯૪૪?' દેશે દ્ધારક સાં 42જ
T]
Hi/
તંત્રીઓ:- . . સચંદ મેઘજી ગુઢક્સ
T (સંબઈ) 'હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ,
જોટ) સુરે ક્રદ જેઠ
(જa (W)
(78)
(અઠવાડિક) आज्ञारादा विरादा च, शिवाय च मवायच
વર્ષ ૪] ૨૦૪૮ મહા સુદ-૧૫ મંગળવાર તા. ૧૮-ર-૨ [અંક ૨૭
વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ].
[ આજીવન રૂા. ૪૦૦
સાચું સમજે તે કલ્યાણ થશે
–સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ભગવાન શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યપૂજા દ્રવ્યની પરિગ્રહની મૂચ્છ ઉતારવા માટે K કરવાની છે. પૂજા પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ તેમ શાસ્ત્રમાં લખ્યું છે. જેની છે શક્તિ ન હોય તેને પૂજા નિયમ આપે તે સાધુ પણ પ્રાયશ્ચિતને ભાગી બને છે. હું
અમે, “દરેકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ તેમ કહીએ તે ગમે કે “ગમે તે દ્રવ્યથી પૂજા કરો તે ય ચાલે તેમ કહીએ તે ગમે ? આજે કેઈ એ ગરીબ મને દેખાતે નથી જે પોતાના દ્રવ્યથી પૂજા ન કરી શકે ! બધા જ જે પોતાના દ્રવ્યથી પૂજા કરતા થાય તે મંદિર ઘણી ઉપાધિથી પર થઈ જાય. આટલા બધા જેને છતાં મંદિર નિભાવના ફંડ અમારે ઊભા કરવા પડે ! આ ફજેતી છે કે બીજું કાંઈ? ઘણે અમને કહે છે કે “મહારાજ ! દેશ-કાળ સમજો !' તમારા ઘર—બારાદિ મજેથી ચાલે અને ગામમાં એક મંદિર હોય તે ય નિભાવવું તમને મુશ્કેલ પડે તે તમે બધા ધર્માત્મા કહેવાવ
ખરા ! આ સાંભળ્યા પછી ય મારી શકિત મુજબ, મારા દ્રવ્યથી જ પૂજા કરવી છે છે તેમ પણ મન થાય છે ? આ વાત તમારા હૈયામાં નથી જીતી તેનું એક જ કારણ છે છે કે “દુનિયાના સુખની લાલચ અને લેભ છે, દુઃખની ગભરામણ છે !
મોટા ભાગને આટલાં વર્ષોથી ધર્મ કરવા છતાં પણ ધર્મ સમજવાનું મન થતું નથી. ચારે પ્રકારના શ્રી સંઘની આ હાલત છે. ઘણાને આ વાત પણ ગમતી નથી. ઘણને તે લાગે છે કે આવું કહીને અમને હલકા પાડે છે ! આમાં કોઈને હલકા પાડવાની વાત છે કે તમને સાચી સમજ આપવાની વાત છે !
કરાર