Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
-
--
કે-પુણીયા શ્રાવક પાસેથી એક સામાયિક વેચાતું લઇ આવ. તે સાંભળી તેઓ શ્રી ! પુણીયા પાસે ગયા અને કહે કે મને એક સામાજિક આપ. ત્યારે શ્રી પુણીયા શ્રાવકે કહ્યું છે કે-“સામાજિક આપવા જેવી ચીજ નથી પણ ભાવ થાય તેને કરવા જેવી ચીજ છે.” !
ત્યારે તેઓ કહે છે કે-મારું આખું રાજ આપી દઉં. ત્યારે શ્રી પુણ્યા શ્રાવકે કહ્યું કેછે મારે તે નથી જોઈતું ! આવું કેણ બેલી શકે ? સમ્યગ્દષ્ટિ આત્મા. તેને પોતાની મૂડી
વધારવાનું મન ન થાય પણ ઘટાડવાનું મન થાય. જયારે આજના લાખપતિ, કટિપતિ, 8 અબજોપતિ પૈસા મેળવવા માટે ભિખારીની માફક ભટકે છે. તમને વેપાર કરતા જોઇને
લાગે છે કે, મોટા ભાગમાં સમ્યગ્દર્શન નથી. છે આજથી તમે નક્કી કરો કે-દુનિયાની સુખસંપત્તિ ગમે છે તે ન ગમે તેવી દશા
પામવા મહેનત કરો. તે બે છુટે નહિ તે બને પણ તે છોડવા જેવી જ છે, કયારે છુટે છે તે ચિંતા કરો. શાત્રે કહ્યું છે કે-શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવું પડે માટે રહે પણ છે રહેવા માટે રહે નહિ.
પ્ર : દષ્ટાન્ત પુણીયા શ્રાવકનું જ આવે છે કે-બીજાના પણ આવે છે ?
ઉ૦ : ઘણા બધાના આવે છે. પણ તમારે તે શ્રી ધનાજી-શ્રી શાલિભદ્રજીની ઋદ્ધિ છે જોઈએ છે પણ તેમના જેવો તપ-ત્યાગ જોઈ નથી.
સમ્યગ્દષ્ટિ આત્મા રાજામહારાજા ય હોય, શેઠ-શાહુકાર પણ હોય. પણ તે બધાની મેં ઈચ્છા શી હોય ? સાધુપણું જ પામવાની શક્તિવાળા આત્મા સાધુ જ થયા છે, સાધુ થવાની શક્તિ ન હોય તેઓએ શ્રાવકપણું સારામાં સારું પાળ્યું છે અને સાધુ ન થઈ શકયા તેનું દુઃખ જીવનભર રહ્યું છે. તમને બધાને હજી સંસારમાં જ મઝા છે આવે છે ને ? જેને સંસારમાં જ મઝા આવતી હોય, મઝા આવે છે તેનું દુઃખ પણ ન થાય, મઝા કરતાં કરતાં જીવે તેના માટે દુર્ગતિના દર8 વાજા ઉઘાડા છે અને સદ્દગતિના બંધ છે. જો તમને આ મનુષ્યભવમાં કમમાં કમ સમ્યક્ત્વ પામવાનું પણ મન ન થાય તો તમે ધમી પણ નથી. આટલું સાંભળ્યા પછી 8 પણ સમ્યકૃત્વ પામવાની ઈચ્છા છે? ન હોય તે કરવી છે ? તે ઈચ્છા પેદા કરવા માટે છે
આ વાત ચાલે છે કે-દુનિયાની સુખસંપત્તિ ગમવી ન જોઈએ, મઝેની ભોગવવી ન 8 છે જોઈએ, સંગ્રહ કરતાં ગભરામણ થવી જોઈએ.
પ્ર : પુણ્યકમ તેવું હોય કે, ભોગવવા ન દે? તે ઉ૦ ? ખરેખર પુણ્ય એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય હોય તે છોડાવી દે, ન છૂટે ત્યાં 8 સુધી છોડવાના ભાવ રખાવે. આ જ સાચું પુણ્ય છે. ભોગવવાનું મન કરાવે તે પાપાનું છે બંધી પુણ્ય સાચું પુણ્ય નથી.