Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સમ્યગ્દર્શન પામવાનું જેને મન હોય તેને સંસારના સુખ અને સંપત્તિ ઉપર છે રાગને બદલે દ્વેષ પેદા થાય. રાગ ભૂંડે જ લાગે. પાપના ઉદયે જે દુઃખ આવે તેના હું ઉપર દ્વેષ થાય છે તેના બદલે રાગ થવું જોઈએ. દુનિયાની સુખ-સંપત્તિ આત્માને છે બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. તે સુખ-સંપત્તિ માટે જગતના જીવ શું કરે છે ? તેનું વર્ણન કરવું પડે તેમ છે ? મોટે ભાગ પરલોક પણ ભૂલી ગયું છે.
સદ્દગતિમાં જવા માટે અને દુર્ગતિના દરવાજા બંધ કરવા માટે કમમાં કમ સમ્ય- છે દર્શન તો પામવું જ જોઈએ. તે પામવા માટે જે સુખ-સંપત્તિ માટે આખું જગત છે છે મરી રહ્યું છે તેની કુટી કેડીની પણ હિંમત ન હોવી જોઈએ. તે મળે પુણ્યથી જ પણ તે
જે આત્મા સાવચેત ન હોય તો તે સુખ-સંપત્તિ બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય. તમે શું આજે જે રીતે જીવો છો તે રીતે જ જીવતા રહો તે કઈ ગતિમાં જાવ? દુનિયાની ! સુખ-સંપત્તિ ભૂંડી લાગે, દુઃખ મઝેનું લાગે તે જ આમા સમ્યગ્દર્શન પામે. તે છે માટે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભને ક્ષયપશમ થવો જોઈએ. તે જીવતા-જાગતા
હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ. છે સમ્યગ્દર્શન પામવાનું મન છે? દુનિયાની સુખ-સંપત્તિ ઉપર છેષ આવે છે? 8 સુખ-સંપત્તિના વિરાગી છે ? તે કયારે છુટે કયારે છુટે તેમ થાય છે ? તે થવા છે છે સમ્યક્ત્વ જોઈએ. તે સમ્યકત્વ પામવા ઉદ્યમ કરવું પડે. દુનિયાની સુખસંપત્તિમાં મઝા { આવે તે ભય લાગ જોઈએ કે-હજી આમાં મઝા આવે તે ગાઢ કર્મબંધ થશે.”
શ્રી ભરત મહારાજા, ન છૂટકે બાહુબલિજી સામે યુદ્ધ ચઢયા છે. તે વાત લાંબી છે 8 છે તે કરવી નથી. પણ પ્રસંગ ખામીને શ્રી બાહુબલિજી, શ્રી ભરતજીને મુઠ્ઠી મારવા હું
તૈયાર થયા છે. તે વખતે તેઓ વિચારે છે કે-“બાપ જેવા મોટાભાઈને મુઠ્ઠી કેમ છે. R મરાય? મુઠ્ઠી ખાલી ન જાય.” ત્યાં જ લોચ કરે છે, તે વખતે શ્રી ભરતજી દોડીને છે છે તેઓના પગમાં પડે છે અને કહે છે કે-“બાપનો સારો દીકરો તું છે, હું નહિ. આ છે R રાજ્યને જે સંસારનું કારણ ન માને તે અધમ છે. તેના કરતાં અધમ હું છું તે જાણવા ? છે છતાં છોડતો નથી.” શ્રી ભરતજીને અરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયું તે તમને ય થશે છે તેમ માને છે ? તે કેવા હતા તે સમજે છે? પરમ સમ્યગ્દષ્ટિ હતા. તે સમ્યક્ત્વ
પામવાનું તમને મન છે કે નહિ? જેનામાં સમક્તિ હોય તેને દુનિયાની સુખ-સંપત્તિ છું છે ભૂંડી જ લાગે, તે છેડવાનું મન થયા જ કરે, ન છુટે તેનું દુઃખ રહે તેનું નામ જ હું A છે સમ્યગ્દર્શન ! છે. આજે ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું દીક્ષા કલ્યાણક છે. તેને વરઘોડો પણ છે 8 કાઢયે. જેમના શાસનમાં છીએ તે ભગવાનને ઓળખો છો ખરા? આજે ઘણા અજ્ઞાન છે છે છે. આપણી મૂળ વાત એ છે કે-દુનિયાની સુખ-સંપત્તિ હેય ન લાગે, તજવા જેવી ન છે 3 લાગે ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહિ થાય.