Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
થાનગઢ પ્રતિષ્ઠા પ્રસગે જ્ઞાતિ બ ́એને આમંત્રણ
અમારા તરફથી નૂતન જિનમંદિર તથા ઉપાશ્રય તૈયાર થઇ જતાં તેની પ્રતિષ્ઠા ૨૦૪૮ મહા સુદ ૧૧ શુક્રવાર તા. ૧૪-૨-૯૨ ના સવારે શુભ મુહૂર્તો છે તે પ્રતિષ્ઠા દિને સમસ્ત વીશા એસવાળ જ્ઞાતિ જનેાને હાલાર કે બીજે વસતા હાય તે સર્વ જ્ઞાતિ બંધુઓનુ` સાધમિક વાત્સલ્ય જમણુ રાખેલ છે. તે પ્રસંગે પધારવા સર્વે જ્ઞાતિ બંધુઆને ખાસ વિનતિ છે.
લખમણુ વીરપાર મારૂ પરિવાર
રામજી લખમણુ માર્
તરણેતર રેડ, આસવાળ કાલાની
થાનગઢ.
M
卐