Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
, inZજરુરજરૂર–રજી મહાર-જીત
ઓ:
હાલરદેરૉધ્ધારક ૨૪. R2Qજજ 22121 aosy PRVOY VON Rezione per
પ્રેમચંદ મેઘજી ગુઢક્ત
(મુંબઈ) હેમેન્દ્રકુમ્મર સજજુલા #હ, - જક્રેટ)
[0]]
LIV
(૧a(8) (/પદજી ગુઢક/
(87a)
( અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच
વર્ષ ૪] ર૦૪૮ મહા સુદ-૭ મંગળવાર તા. ૧૧-૨-૯૨ [અંક ૨૬ , વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ].
[ આજીવન રૂ. ૪૦૦
પાપની જડ શું?
–સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે . ધર્મ સાધુપણું જ છે. આ ધર્મ સમજાવો કઠીન છે પણ દે કઠીન નથી. લાલચ
આપીને પણ ધર્મ કરાવી શકાય. પણ સાચે સાધુ ઘર્મ જ જોઈએ તેવું મન પેદા કરવું કઠીન છે. ધર્મનું વાસ્તવિક ફળ મેક્ષ જ છે. સંસારનાં સુખ તે તેનું સાચું ફળ નથી પણ પળ રૂપ છે, નકામા ઘાસ જેવા છે. ઘણુએ તેના માટે જ ધર્મ કરાવી 8 કરાવીને માણસને જનાવર જેવા કરી નાખ્યા. - તમારું અને અમારું બંનેનું ધ્યેય એક મિક્ષ જ જોઈએ. જેને મોક્ષ ન જોઈએ, 8 મોક્ષ માટે સાધુપણું પણ ન જોઈએ તે જીવ ધર્મ કેમ કરે છે તે શંકા છે. આખું છે જગત અધર્મમાં જીવે છે. ઘણા ધમ પણ સારા દેખાવા કરે છે. મારે તમને સારા ! બનાવવા ધર્મ કરાવવો છે.
તમને લોકોને જયાં સુધી આ સંસારનું સુખ ભૂંડું ન લાગે ત્યાં સુધી ધન પણ ખરાબ લાગે નહિ. તે ધન મેળવવા શું શું ન કરે ! ધન માટે કેની કેની પૂંઠે ન ફર! તમે તો ભગવાન પણ ચમત્કારી શેાધે ને ! તમારે ચમત્કાર શું ? પૈસા ન ! મળતા હોય તે મળી જાય છે. તે ને ફળે તે “ભગવાનમાં ય માલ નથી, ઘર્મમાં ય છે કાંઈ નથી” તેમ કહો ને !
આજે તમને ધર્મમાં શ્રદ્ધા નથી અને આજના વિજ્ઞાનમાં શ્રદ્ધા છે. તમે બધા છે આજના વિજ્ઞાનથી ખુશ છે ને ? આ વિજ્ઞાને કેવાં કેવાં સંહારક શસ્ત્રો સજર્યા છે તે છે