SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ , inZજરુરજરૂર–રજી મહાર-જીત ઓ: હાલરદેરૉધ્ધારક ૨૪. R2Qજજ 22121 aosy PRVOY VON Rezione per પ્રેમચંદ મેઘજી ગુઢક્ત (મુંબઈ) હેમેન્દ્રકુમ્મર સજજુલા #હ, - જક્રેટ) [0]] LIV (૧a(8) (/પદજી ગુઢક/ (87a) ( અઠવાડિક) आज्ञारादा विराहदा च, शिवाय च मवायच વર્ષ ૪] ર૦૪૮ મહા સુદ-૭ મંગળવાર તા. ૧૧-૨-૯૨ [અંક ૨૬ , વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ]. [ આજીવન રૂ. ૪૦૦ પાપની જડ શું? –સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! છે . ધર્મ સાધુપણું જ છે. આ ધર્મ સમજાવો કઠીન છે પણ દે કઠીન નથી. લાલચ આપીને પણ ધર્મ કરાવી શકાય. પણ સાચે સાધુ ઘર્મ જ જોઈએ તેવું મન પેદા કરવું કઠીન છે. ધર્મનું વાસ્તવિક ફળ મેક્ષ જ છે. સંસારનાં સુખ તે તેનું સાચું ફળ નથી પણ પળ રૂપ છે, નકામા ઘાસ જેવા છે. ઘણુએ તેના માટે જ ધર્મ કરાવી 8 કરાવીને માણસને જનાવર જેવા કરી નાખ્યા. - તમારું અને અમારું બંનેનું ધ્યેય એક મિક્ષ જ જોઈએ. જેને મોક્ષ ન જોઈએ, 8 મોક્ષ માટે સાધુપણું પણ ન જોઈએ તે જીવ ધર્મ કેમ કરે છે તે શંકા છે. આખું છે જગત અધર્મમાં જીવે છે. ઘણા ધમ પણ સારા દેખાવા કરે છે. મારે તમને સારા ! બનાવવા ધર્મ કરાવવો છે. તમને લોકોને જયાં સુધી આ સંસારનું સુખ ભૂંડું ન લાગે ત્યાં સુધી ધન પણ ખરાબ લાગે નહિ. તે ધન મેળવવા શું શું ન કરે ! ધન માટે કેની કેની પૂંઠે ન ફર! તમે તો ભગવાન પણ ચમત્કારી શેાધે ને ! તમારે ચમત્કાર શું ? પૈસા ન ! મળતા હોય તે મળી જાય છે. તે ને ફળે તે “ભગવાનમાં ય માલ નથી, ઘર્મમાં ય છે કાંઈ નથી” તેમ કહો ને ! આજે તમને ધર્મમાં શ્રદ્ધા નથી અને આજના વિજ્ઞાનમાં શ્રદ્ધા છે. તમે બધા છે આજના વિજ્ઞાનથી ખુશ છે ને ? આ વિજ્ઞાને કેવાં કેવાં સંહારક શસ્ત્રો સજર્યા છે તે છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy