________________
ખબર છે ને? આજના વિજ્ઞાને જે ભયકર શસ્રા બનાવ્યા છે, તે છાડતા આવડે છે પણ
વાળતા આવડતા નથી. આવા શસ્ત્રા છેડનારા ભયંકર સત્યાનાશ કરનારા છે. લઢનારા રહી જાય અને પ્રજા પીસાઈ જાય છે તે જોતા નથી ! આગળ પણ શસ્ત્રો હતા પણ જે શસ્ત્ર છેાડુ' તે પાછું ન ખેંચાય તે તે શસ્ત્ર છેડાય જ નહિ તેવી નીતિ ચાલુ હતી ! માટે સમજો કે આજના બધાં સાધના મારનારા છે પણ તારનારા નથી.
ભગવાનનું તત્ત્વ સમજયા વિના ધમ આવે નહિ, ચમત્કારથી ધમ ન આવે, શ્રદ્ધા પણ સ્થિર થાય નહિ. અમારું' કામ ધર્મ સમજાવવાનું છે. ધર્માંના ચમત્કાર ઘર છેાડવાનુ મન થાય તે છે. જેને આ સંસાર ગમે નહિ, મેાક્ષ જ ગમે માક્ષ મેળવવાનુ મન થાય. તે માટે આ સંસારના સઘળાં ય સુખાને ફેકવાની ઇચ્છા થાય અને પેાતાના જ પાપથી આવતાં દુ:ખે,ને મજેથી ભગવવાનુ` મન થાય, તે જ ધમ કરી શકે. ધર્માં કરવાની ખરેખર ‘માસ્ટર કી' આ જ છે. દુનિયાના સુખની પાછળ ભટકે અને દુ:ખથી ભાગા ભાગ કરે તેનામાં ધમ સમજવાની લાયકાત આવી નથી અને આવવાની પણ નથી.
હિ‘સા, જૂઠ, ચારી, વિષયસેવન અને પરિગ્રહ તે અધમ જ છે, અહિંસા સત્ય અચૌય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જ ધમ છે. આ વાત માનતા થાવ તા જ કામ થાય આજે હિ'સા, જૂઠ અને ચારીને અધમ કહેનારા પણ હિંસા, જૂઠ અને ચારી કરતા થઇ ગયા છે તે શાથી? વિષયસેવન અને પરિગ્રહને અધમ માનતા નથી માટે.
આ આદેશમાં એકકાળે પૈસા ખાતર કાઈ મરતું ન હતું. આર્યાં પણ પૈસાની ઝાઝી કિ'મત આંકતા ન હતા. આર્મી અનીતિના પૈસાને તેા ખરાબ જ માનતા હતા, જૈને તે નીતિના પૈસાને પણ ભૂંડા જ માને! આ અને જૈનમાં આટલુ' અતર છે.
આ હિંસાદિ અધમ આજે તે બહુ વ્યાક બન્યા છે. સારામાં સારા ગણાતા પણ હિંસક, જૂઠા, ચાટ્ટા, વિષયની પાછળ ભટકતા ભૂત જેવા બન્યા છે અને પરિગ્રહ માટે શું શું ન કરે તે કહેવાય નહિ ! કેટલેા પરિગ્રહ મળે તેા રાજી થાવ? પૈસા અને સુખના ભિખારીઓને આ ધમ ગમે ખરો ? ગમે તેટલા પૈસા મળે પણ જેનુ પેટ જ ન ભરાય તે ભિખારી ખરો ને? રોટલાના ભિખારી ખરાબ કે આવા માટા ભિખારી ? સઘળાં ય પાપેાની જડે પરિગ્રહની લાલસા અને વિષય સેવનની આધીનતા જ છે. તે એ અધમ ન લાગે ત્યાં સુધી હિંસા-જૂઠ-ચારી કુલેફાલે.
સાધુ પણ. તે જ ધમ છે. જે નવા આદમી ધર્મ પૂછવા આવે તેને સાધુ ધર્મ સમજાયા વિના, નાના ધમ આપીએ તે ચાલે ? સાધુ ધર્મ સમજાયા વિના બીજે ધ આપે તે તે સાધુને પણુ પાપ લાગે તેમ કહ્યું છે.